Month: January 2021

આગામી પ્રજાસતાક પર્વ પ્રભારીમંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં ભુજ ખાતે ઉજવાશે

આગામી ૨૬મી જાન્યુઆરી પ્રજાસતાક દિનની ઉજવણી શ્રમ અને રોજગાર તેમજકચ્છના પ્રભારી મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં ભુજ ખાતે કરવામાં આવશે.આ અંગે...

જી.કે.જનરલ હોસ્પિટલ ખાતેથી રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરની ઉપસ્થિતિમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ

વૈશ્વિક મહામારી કોરોના વિરુધ્ધ વિશ્વનાં સૌથી મોટા રસીકરણ મહાઅભિયાનનોરાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરની ઉપસ્થિતિમાં ૧૦ કોરોના વોરિયર્સને વેક્સિન આપી પ્રારંભકરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય...

સરકારી હોસ્પિટલ રાજુલા ખાતેથી કોવિડ-૧૯ રસીકરણનો શુભારંભ કરાયો

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાને મ્હાત આપવા માટે કોવિડ-૧૯ રસીકરણની શરૂઆત કરવામાં આવેલ છે. ત્યારે અમરેલી જીલ્લાની સરકારી હોસ્પિટલ રાજુલા ખાતેથી...

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી કોરોના રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી – ૧૬૧ કેન્દ્રો પરથી ૧૬ હજારથી વધુ હેલ્થ વર્કર્સ-ફ્રન્ટલાઇન વોરિયર્સને સૌ પ્રથમ કોરોના વેકસીન અપાશે

સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ

સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડના હસ્તે યોજનાનો શુભારંભ કરવામા આવ્યો. ખેડૂતોને રાત્રે આવવા-જવા માટે પડતી મુશ્કેલીઓનો અંત આવ્યો - સાંસદશ્રી દીપસિંહ...

ભારત દ્વારા વિશ્વના સૌથી મોટા રસીકરણનો શુભારંભ કરાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી

કોવીડ રસીકરણ અભિયાને ભારતની ઈચ્છાશક્તિ, સાહસ અને સામૂહિક શક્તિનો પરિચય આપ્યો : વડાપ્રધાનશ્રી સાણંદ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર સાણંદ ખાતે...

તા. 30 જાન્યુઆરીના શહીદ વીર જવનોની યાદમાં બે મિનિટનું મૌન પાળવામાં આવશે

દેશને આઝાદ કરવામાં જે વીર જવાનોએ મહત્વનું યોગદાન આપ્યું છે અને આઝાદીની લડત લડતાં લડતાં જે શહીદ થયા તેની યાદમાં...

અમરેલી મેડીકલ કોલેજ ખાતેથી જિલ્લાસ્તરના કોરોના રસીકરણનો શુભારંભ કરાવતા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા

અમરેલી, તા: ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ અમરેલી મેડીકલ કોલેજ ખાતે આજે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ સમગ્ર દેશના સૌથી મોટા રસીકરણ અભિયાનનો...

અંજારમાં સગીરનું અપહરણ: સુરક્ષિત રીતે માતા-પિતાને સોંપાઈ

અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.ન -૧૧૯૩003 ૨૧૦૦૩૫/૨૦૨૧ ઓઈ.પી.સી. કલમ ૩૬૩,૩૮૬ , પ ૦૬ ( ર ) , ૨૯૪ ( ખ )...

અંજાર: જીનસ કંપનીમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી

અંજાર તાલુકાનાં મેઘપર બોરીચી નજીક આવેલ આરટીઓ કચેરીની સામે આવેલી જીનસ કંપનીમાં આગનો બનાવ બન્યો હતો. કંપનીમાં વહેલી સવારે અચાનક...