બે વર્ષની લડત બાદ આખરે જખૌ માં મનરેગાનું કામ ચાલુ થયો ૧૮૬ શ્રમિકોની કામની માંગણી વચ્ચે તાલુકા કક્ષાએથી ફક્ત જખૌના ૨૦ શ્રમિકોને જ મસ્ટર માં જગ્યા આપવામાં આવી
અબડાસા તાલુકાના જખૌ ગામે છેલ્લા બે વર્ષથી મનરેગા હેઠળ ના વિકાસ કામો અટકાવી રાખવામાં આવેલ હતા. તા : ૨૪/૧૨/૨૦૧૯ ના...