Month: December 2021

પાલનપુર-અમદાવાદ હાઈવે પર પીક-અપ ગાડી અને એક્ટિવા વચ્ચે અકસ્માત, બે શખ્સને ઈજાઓ

પાલનપુર-અમદાવાદ હાઈવે પર રાત્રિ અરસામાં પીક-અપ ગાડી અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક્ટિવામાં બે વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ...

સુરતના દાંડી ફાટક નજીક 6.73 લાખની કિંમતની 2760 બોટલ વિદેશી શરાબના જથ્થા સાથે ટેમ્પો પકડાયો

સુરતના જહાંગીરપુરા દાંડી ફાટક નજીકથી પોલીસે 6.73 લાખની કિંમતની વિદેશી શરાબની નાની મોટી 2760 નંગ શરાબની બાટલીઓ ભરેલો ટેમ્પો પકડી...

નાગરવાડા વિસ્તારમાં દાગીનાની તસ્કરી, મકાન માલિક હોસ્પિટલમાં હતા ત્યારે તસ્કરો ત્રાટક્યાં

વડોદરા શહેરના નાગરવાડા નવીધરતી વિસ્તારમાં રાણા વાસ સ્થિત પ્રેરણા પોળના ઘરમાં સવાર થી બપોરના અરસામાં તસ્કરોએ તિજોરીમાંથી 30 તોલા સોનાના...

થાન હાઇસ્કૂલ પાસેથી પિસ્ટલ, ખાલી કાર્ટિસ સાથે 1 ઈસમ પકડાયો

થાન પોલીસ ટીમે પીઆઇ એ.એચ. ગોરીના માર્ગદર્શનમાં તપાસ હાથ ધરી હતી. આથી પીએસઆઇ એન.પી.મારૂ, જી.એન.શ્યારા, એેઅસઆઇ જયેશભાઇ પટેલ,પો.કો મનોજભાઇ ઝાલાએ...

લખતરના ડેરવાળા ગામ પાસેથી 28 લાખનો વિદેશી દારૂ પકડી પાડ્યો

લખતર પોલીસે તાલુકાનાં ડેરવાળા ગામ પાસેથી કન્ટેઈનર સહિત 28 લાખનાં મુદ્દામાલ સાથે વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. તેની સાથે ઉત્તરપ્રદેશનાં...

રાજસ્થાનમાં જયપુરના ચાર વેપારીઓ દ્વારા સુરતના વેપારી સાથે 13.35 લાખની ઠગાઇ

રાજસ્થાનના જયપુરના ચાર વેપારીઓએ સુરતના વેપારી સાથે 13.35 લાખની ઠગાઇ કરતાં પોલીસ ફરિયાદ લખાવાઈ છે. 30 દિવસમાં પૈસા આપવાના વચનો...

સરધાર ગામની વાડીના મકાનમાંથી 25 હજારની કિંમતનો અંગ્રેજી શરાબ ઝડપાયો

સરધાર ગામથી સુકી સાજડીયાળી ગામ તરફ જતાં રસ્તા પર આવેલી જોનીશ કાનાભાઇ પરમારની વાડીમાં આવેલા ઘરમાં આજી ડેમ પોલીસે દરોડો...

અંજારમાં સુગારિયા ફાટક પાસે મહિલાના ગળામાંથી ચેઇનની ચીલઝડપ

અંજારમાં સુગારિયા ફાટક નજીક મહિલાના ગળામાંથી ચેઇનની ચીલઝડપનો બનાવ બનવા પામ્યો હતો. સાંજના અરસામાં સુગારિયા ફટકથી આગળ બિજલપીર મંદિર નજીક...