Year: 2022

ઉન મંદિર પાસે અકસ્માત: આધેડનું મૃત્યુ, પત્ની-પુત્ર ઇજાગ્રસ્ત

નવસારીમાં ઉન સાંઇબાબાના મંદિર પાસેથી પસાર થતી બાઇકને અજાણ્યા લકઝરી બસ ચાલકે અડફેટે લીધું હતું. જેમાં બાઇક પર બેસેલા 2ને...

મહેસાણામાં અલગ અલગ જગ્યાએથી 3 બાઈક ચોરાયા,RTOમાં પાર્ક કરેલું બાઈક પણ ચોર ઉઠાવી ગયા

copy image શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાઈક ચોરીની ત્રણ ફરિયાદ એક જ દિવસના સ્થાનિક પોલીસના ચોપડે દાખલ કરવામાં આવી છે...

રામપુરાના યુવકે યુવતી પર એસિડ ફેકવાની ધમકી આપી

રામપુરના યુવકે સોશિયલ મીડિયા પર કોલેજીયન યુવતીને પ્રેમમાં ફસાવી હોટેલમાં લઈ જઈ અંગતપળોનો વિડીયો બનાવી બ્લેકમેલીંગ કરવા લાગ્યો. યુવતીએ લગ્ન...

ગોઝારિયા-મેઉ રોડ પર ઉભેલી ટ્રક પાછળ રિક્ષા ઘૂસી જતાં એકનું મૃત્યુ, બે ઘાયલ

copy image મહેસાણા તાલુકાના ગોઝારિયાથી મેઉ જવાના રોડ પર રાત્રે ટ્રકની પાછળના ભાગમાં રિક્ષા અથડાતાં અમદાવાદની એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું...

મહેસાણામાં વેપારી ગાડી પાર્ક કરી સામાન લેવા ગયા, પાછળથી ગાડીની થઈ ચોરી

મહેસાણા શહેરમાં નીચા ભાટવાડા વિસ્તારમાં સ્ટેશનરીની દુકાન ચલાવતા પ્રકાશભાઈ બારોટ પોતાની GJ02 BA 6436 નંબરની ગાડી દુકાન પાસે બપોરે પાર્ક...

ડિંડોલીના યુવકે બેકારીથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવ્યું

ડિંડોલીના 31 વર્ષીય યુવકે ગોડાદરા રેલવે ફાટક પાસે રેલવે ટ્રેક પર ટ્રેન સામે સુઈ જઈ જીવન ટૂંકાવી લીધું. પોલીસ પાસેથી...

કડીના ખંડેરાવપુરામાં ઝેરોક્ષની દુકાનની બારી તોડી ચોર લેપટોપની ચોરી કરી પલાયન સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

કડી તાલુકાના ખંડેરાવપુરામાં ઝેરોક્ષની દુકાનમાંથી તસ્કરો બારી તોડી લેપટોપ ઉઠાવી પલાયન થઈ જતાં માલિકે બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી...

મહેસાણાના લાખવડમાં કચરો નાખવા બાબતે બે પરિવાર વચ્ચે મારામારી, ધોકા વડે હુમલો કરતા એક વ્યક્તિ ઘાયલ

મહેસાણા તાલુકાના લાખવડ ગામમાં નજીવી બાબતે બે પરિવાર વચ્ચે બોલાચાલી થઈ જે બાદ મારા મારી થઈ હતી. જેમાં એક વ્યક્તિને...

પોલીસની નકલી આઇડી બતાવી મહિલાની સોનાની 4 બંગડી સેરવી ફરાર

મકરપુરા વિસ્તારમાં રવિવારે સવારે નકલી પોલીસનો ખેલ રચી ગઠિયાઓએ મહિલાને પોલીસની બીક બતાવી દોઢ લાખની કિંમતની સોનાની 4 બંગડી સેરવી...

સિવિલમાંથી ભાગેલો ચોરીનો આરોપી સ્મીમેરમાંથી પકડાયો

લિંબાયતમાં ચોરીકેસમાં પકડાયેલા અને લાજપોર જેલમાં કેદ આરોપી સદામ હુસૈન પહેલવાન અંશારી (29)ને શનિવારે સારવાર અર્થે પોલીસ નવી સિવિલ લાવી...