મુન્દ્રા તાલુકાનાં ગુંદાલા રોડ ઉપર આવેલ શ્રીનગરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
મુન્દ્રા પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એચ.એમ.ગોહિલ તથા પો.સબ. ઇન્સ. આઇ. એચ. હિંગોરાનાઓના માર્ગદર્શન ઠેઠળ એલ.સી.બી સ્ટાફના...