Month: November 2022

ભૂજોડી ઓવેરબ્રિજ પર ફરી એક કારનો  અકસ્માત સર્જાયો

ભુજોડી ઓવરબ્રિજ પર ફરી એક કારનો અસ્માત સર્જાયો હતો,ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર ઓવરબ્રિજ રેલિંગ પર જઈને અથડાઈ હતી....

ભુજના સુમારા ડેલી ત્રણ રસ્તા નજીક આંકડાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો 

ભુજના સુમરા ડેલી ત્રણ રસ્તા નજીક્થી આંકડાનો જુગાર રમી રમાડતો શખ્સ ઝડપાયો. ભુજ એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે આ...

ભુજમાં 82 વર્ષીય વૃધ્ધાના ગળામાથી સોનાના ચેનની લૂંટ આચારનાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ભુજના ભાનુશાળી નગર પાસે આવેલા રઘુવંશી નગરના જલારામ ચોકમાં રહેતા ૮૨ વર્ષીય વૃદ્ધ માજીને માર મારીને બે તોલાની સોનાની ચેનની...

મહેસાણાના આખજ ગામમાં પાર્ક કરેલી ગાડીમાંઅચાનક આગ ભભૂકતા, લોકોમાં દોડધામ

મહેસાણા જિલ્લાના આખજ ગામમાં વાડીમાં એક સત્કાર સમારોહમાં ગાડી સળગ્યાંની માઇકમાં જાહેરાત કરવામાં આવતા હાજર લોકોમાં દોડધામ મચી જવા પામી...

મુંદરામાં ઉત્તરપ્રદેશના જેસીબી ચાલકે જાહેરમાં જાત જલાવી જીવન ટૂંકાવ્યું

મુંદરામાં રાત્રે જાહેર માર્ગ પર ઉત્તરપ્રદેશનો જેસીબી ચાલક 32 વર્ષીય યુવાન ધર્મેન્દ્ર અશરૂતી ગુપ્તાએ પોતાની જાત જલાવી જીવન ટૂંકાવ્યું હતું....

ભચાઉ કેનાલમાં ડુબી ગયેલા બાળકોની શોધખોળમાં બીજા બે બાળકોના મૃતદેહ પણ મળ્યા

ભચાઉમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક પરિવારના એક જ શાળામાં સાથે ભણતા પાંચ બાળકો શનિવારે સાંજે લોધેશ્વર પાસેની નર્મદા કેનાલમાં નહાવા પડ્યા...

એરફોર્સ સ્ટેશન પાસેથી પોલીસે600 કિલો ચોરાઉ વાયર સાથે ઇસમને ઝડપી પાડ્યો

એરફોર્સ સ્ટેશન નજીક પોલીસે કાર્યવાહી કરીને વીજલાઈનના ચોરાઉ એલ્યુમિનિયમ કેબલ સાથે નાના વરનોરા ગામના ઇસમને પકડી પાડ્યો હતો. જ્યારે ફરાર...

આદિપુરના વિનય ટોકીઝમાંથી 8 હજારની ચોરી: ઘટના સીસીટીવીમાં કેદ

આદિપુરના વિનય ટોકીઝમાં ગત રોજ મોડી રાત્રે પ્રવેશેલા ચોરે કેશ કાઉન્ટરોમાં પડેલી રોકડ તથા મોબાઈલ સહિત કુલ 8 હજારના મુદામાલની...