Month: November 2022

રામબાગ હોસ્પિટલના ડોક્ટરના ઘરમાથી1.45 હજારની મત્તા ચોરી કરાઈ

ગાંધીધામ રામબાગ હોસ્પિટલના ક્વાર્ટરમાં રહેતા ડોક્ટરના ઘરમાંથી રૂ.1.45 લાખની માલમત્તા ચોરી થઇ હોવાની ઘટના આદિપુર પોલીસ મથકમાં દાખલ કરાવાઈ છે....

ભુજના રહેણાંક વિસ્તારમાં રાખેલા ગેસ કનેકશનના પાઈપમાં આગ ફાટી નીકળતા ફાયરબ્રિગેડે કાબૂમાં લીધી

copy image ભુજ શહેરની ભાગોળે આવેલા નરનારાયણ નગર વિસ્તારમાં સાંજે 5 વાગ્યાના અરસામાં ખુલ્લા પ્લોટમાં રાખેલા ગુજરાત ગેસ લાઈનના પાઇપના...

ચિત્રોડ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત

રાપરના ચિત્રોડ ગાગોદર ધોરીમાર્ગ પર અકસ્માત સર્જાયો હતો. આ અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર બપોરે ચિત્રોડની ચાડી નજીક અજાણ્યા વાહનની...

ભુજ-ખાવડા માર્ગ નજીક આજે વહેલી સવારે એસટી બસ ટ્રેઇલરમાં ઘુસી જતાં અકસ્માત સર્જાયો: બે ઈજાગ્રસ્ત

ભુજ-ખાવડા રોડ પર આજે વહેલી સવારે ટ્રેઈલરની પાછળ બસ ઘૂસી જતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે લોકોને ઈજાઓ થઈ...

મિયાણીમાં એલસીબીએ લિઝ બહાર ગેરકાયદે થતી ખનન ચોરી ઝડપી પાડી

copy image અબડાસા તાલુકાના પેટાળમાં મોટા પ્રમાણમાં બેન્ટોનાઈટ ખનીજનો જથ્થો ધરબાયેલો છે ત્યારે કોઠારા પોલીસ સ્ટેશનની હદમાં આવતા મિયાણી ગામની...

ગાંધીધામના ભારતનગર રોડ પર 1893 કિલો શંકાસ્પદ ચોખા સાથે 1 ની ધરપકડ કરાઇ

copy image ગાંધીધામના રાજવી ફાટક થી ભારતનગર તરફ જતા રોડ પર રીશી શિપિંગ આગળ રામદેવપીર મંદિર નજીક બાતમીના આધારે વોચમાં...

માતાનામઢમાં રાત્રે ગોળીબારનો અવાજ સંભળાતા પોલીસે દોડીને મોરનો શિકાર કરનારા 2 શિકારીઓને પકડી પાડ્યા

માતાના મઢમાં બંદૂકના ભડાકે રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરાયો હોવાની ઘટનાએ જીવદયાપ્રેમીઓમાં આક્રોશ ફેલાવ્યો. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર,ગત રાતે...

ભાજપ નાં 30થી વધુ ધારાસભ્યો અને સાંસદો એ પોતાના પરિવાર માટે વિધાનસભા ની ચૂંટણી ટીકીટ માંગી

ભાજપ હાઈકમાન્ડ નો સ્પષ્ટ ઇનકાર: પરીવારવાદ ને પ્રોત્સાહન નહિ 75વર્ષે થી વધુના ઉમેદવારો ને ટિકીટ નહિ