Month: December 2022

મોરબી રોડ તરફના પુલ નીચે કપચીના ઢગલા પાસે બાઇક સ્‍લીપ થઈ જતાં યુવકનું મોત નીપજયું

રાજકોટમાં માધાપર ચોક પાસે ડ્રીમવીલા એપાર્ટમેન્‍ટમાં રહેતાં જયેશભાઇ નટવરલાલ મહેતા (ઉ.વ.52) રાતે દસેક વાગ્‍યે ઘરે જઈ રહ્યા હતાં તે સમય...

રાજકોટના મોણપર ગામમાં ટ્રેકટર અને  બાઈકનો અકસ્માત સર્જાયો: બાઇક ચાલક યુવકનું મોત

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મોણપર ગામમાં પશુપાલનનો વ્યવસાય કરતાં લલિતભાઈ  સાંજના બાઇક લઈ જેતપુર દૂધનું છૂટક વેંચાણ કરવા માટે જઈ...

ઉપલેટામાં વાઈફાઈનું કનેક્શન ચેક કરવા જતાં યુવકને વીજશોક લાગતાં મોત નીપજયું

ઉપલેટા શહેરના જુના પોરબંદર રોડ પર એસ.કે. વિદ્યાલય પાસેના ઢેબર નગરમાં રહેતા 25 વર્ષીય સંદીપ ઉર્ફે સંજલો હરસુખભાઈ ભાસ્કર ડુમિયાણી...

જામનગરમાં તળાવની પાળ નજીક કારમાં અચાનક આગ ભભૂકી

મળતી માહિતી અનુસાર  જામનગરમાં તળાવની પાળ મેઇન રોડ પર આવેલી હેવમોર આઈસ્ક્રીમની પાછળ ડોક્ટર મશરૂના દવાખાના વાળી ગલીમાં આજે અચાનક...

કડોદરામાં હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત: એકનું મોત 2 ઘાયલ

સુરત સરથાણા વિસ્તારમાં રહેતા ત્રણ મિત્રો કામ માટે પલસાણા ગયા હતા. મોડી સાંજે પોતામાં ઘરે પરત ફરતા સમયે કડોદરા અકળામુખી...

ભુજમાં રિક્ષાચાલકને ધોકાવડે માર-મરાતા 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ભુજમાં રિક્ષાચાલકે ખોટી ફરિયાદ કર્યાની બાબતે 4 ઈસમ  લોખંડ-લાકડાના ધોકા વડે માર મારી હાથ-પગમાં અસ્થિભંગ સહિતની ઇજા કર્યાની ફરિયાદ દાખલ...

આધોઈમાં બાપ દિકરાએ ધોકા ધારીયાથી માર મારી ‘ખેતર ખાલી કરી દેજે, નહિતર મજા નહી આવે’ની ધમકી આપતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

સામખિયાળી પોલીસ મથકમાં સંદિપકુમાર જયંતીલાલ રાજગોરે ફરિયાદમાં જણાવ્યું કે તેઓ આધોઈ ત્રણ રસ્તા પાસેથી નિકળ્યા ત્યારે ગામડાના ધીરજ છગન કોલી...

ભુજ ખાવડા રોડ પર પાલારા પાસે જંગલ ખાતાના ચોકીદાર પર આરોપીએ હુમલો કરી ગાયો છોડાવી જતા ફરિયાદ નોંધાઈ

ભુજ-ખાવડા રોડ પર આવેલ પાલારા જેલ સામે અનામત જંગલ વિસ્તારમાં વૃક્ષો વાવેતર કરાયા છે. જેમાં માલિકીની ગાયો નુકશાન કરતી હોવાથી...

કાનાણીવાંઢ પત્નીના હત્યાના કેસમાં આરોપીઓએ ધાક ધમકી કરતાં  પતિએ દવા પી આપઘાત કર્યો

કાનાણી વાંઢમાં દોઢ મહીના અગાઉ પરિણીતાની નિપજાવાયેલી હત્યાના કેસના ધમકીથી ડરીને દવા પી જતા પતિ દિલીપ દેવશીભાઈ ચાવડાનું સારવાર દરમ્યાના...