ઇ-ગુજકોપ/પોકેટ કોપની મદદથી દિવસ દરમ્યાન ઘરફોડ ચોરીના ચા૨ અન ડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી આડેસ૨ પોલીસ
મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ,પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પૂર્વ કચ્છ જીલ્લામાં...