Month: July 2023

લખપત ખાતે આવેલ દયાપરથી નાની વિરાણી તરફ જતી કાર બેકાબૂ બનતા સર્જાયું અકસ્માત :  સદભાગ્યે કોઈ જાનહાની નહી

લખપત  ખાતે આવેલ દયાપરથી નાની વિરાણી બાજુ જતી કાર અચાનક બેકાબૂ બનતા બાવળની ઝાડીમાં ઘુસી ગયેલ હતી. બનેલ ઘટનામાં માતાના...

લખપતના ગુનેરીની સીમમાં આગ લાગતાં ઘાસ બળીને રાખ: માલધારીઓ ચિંતિત

લખપત તાલુકાના ગુનેરી નજીકના સીમાડામાં આગ લાગતાં લગભગ અડધા કિલોમીટર સુધીના વિસ્તારમાં ઊગેલું ઘાસ તેમજ આસપાસના વૃક્ષો સળગી ઊઠ્યા હતા....

ભચાઉ ખાતે આવેલ ભરૂડિયા ગામમાં ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત

ભચાઉ તાલુકાના ભરૂડિયા ગામ ખાતે ગત દીવસે મંગળવારે બપોરે ન્હાવા ગયેલા યુવકો પૈકી એક યુવાન ડેમના પાણીમાં પડી જતાં તુરંત...

ભુજ તાલુકાનાં સુખપર ગામમાં આંગણવાડી પાસે બેસવાની ના પાડતાં મામલો  મારામારી સુધી પહોચ્યો

ભુજ તાલુકાના સુખપર ગામમાં બે વ્યક્તિઓને આંગણવાડી પાસે બેસવાની ના પાડતા મામલો મારામારી સુધી પહોચી વળ્યો હતો. જે બાબતે ફરિયાદી...

મેઘરજ કાલીયા કૂવા બોર્ડર પાસે બાઈક પર અંગ્રેજી દારૂ ની ખેપ પોલીસે બનાવી નિષ્ફળ

બાઈક પર લાદી ને લવાતો ૫૮૦૦૦ ઉપરાંત નો અંગ્રેજી દારૂ ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે ઝડપી લીધો ખેપિયાઓ પોલીસ નો...

     ચેક પરત ફરતા મહીલા આરોપીને એક વર્ષની સજા સાથે રૂ.અઢી લાખ દંડ પેટે ચૂકવવાનો આદેશ આપાયો

ભુજના વિશાલ રસીકલાલ બારમેડા દ્વારા ઉછીના આપેલ અઢી લાખના બદલામાં આપવામાં આવેલો ચેક પરત થતાં મહીલા આરોપી ભુજના નિલમબેન હસમુખભાઇ...

ગાંધીધામ તાલુકાનાં ગળપાદર નજીક સાંગ નદીમાં તણાયેલા ચોથા યુવાનની આજે પણ કોઈ ખબર મળી નહી

ગાંધીધામ તાલુકાના ગળપાદર પાસે વરસાદમાં પુલ નજીક બેઠેલા યુવાનો તણાયા હતા, જે  પૈકી ત્રણ યુવાનને તંત્રોએ રેસ્ક્યુ કરીને શોધી લીધા હતા,...

ભુજ શહેરના આત્મારામ સર્કલથી ગ્રાન્ડ થ્રીડી સુધીનો માર્ગ જર્જરિત હાલતમાં જોવા મળેલ : માર્ગની મરમ્મત કરવાની માંગ ઉઠી

 ભુજ શહેરના આત્મારામ સર્કલથી ગ્રાન્ડ થ્રીડી હોટલ સુધીનો માર્ગ અતિ જર્જરિત હાલતમાં છે. રસ્તામાં મોટા મોટા ખાડાઓ પડી ગયેલ છે...