Month: September 2023

માંડવી તાલુકામાં આવેલ નાના લાયજાની ખોરોડ નદીમાંથી ખનિજ ચોરી થતી હોવાની ફરિયાદ સામે આવી

માંડવી તાલુકાના નાના લાયજાની ખારોડ નદીમાંથી આડેધડ રેતી ઉપાડીને ખનિજ ચોરી થતી હોવાની ફરિયાદ સામે આવી છે. આ બાબતે મળેલ માહિતી...

નખત્રાણા ખાતે આવેલ રવાપરમાંથી  આઠ ખેલીઓને પોલીસે ઝડપી પડ્યા

નખત્રાણા ખાતે આવેલ રવાપરના નવાવાસમાંથી જુગાર રમતા આઠ શખ્સોની પોલીસે ઝડપી પડ્યા છે. આ અંગે મળેલ માહિતી અનુસાર નખત્રાણા ખાતે...

નખત્રાણા ખાતે આવેલ મોટા વાલકામાંથી છ જુગારપ્રેમીઓ ઝડપાયા

નખત્રાણા ખાતે આવેલ વાલકામાથી પોલીસે છ જુગારપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા. આ અંગે મળેલ માહિતી અનુસાર નખત્રાણા ખાતે આવેલ મોટા વાલકામાં...

આજે તા,19,9,2023 ના રોજ ગણેશ ચતુર્થી ના પવિત્ર તહેવાર નિમિતે કેરા ખાતે આવેલ શ્રી કપૂરીયા ગણેશદાદા મંદિરે કેરા તેમજ આજુબાજુ ગામના લોકોની દર્શનાથેં જામી ભીડ

આજે તા,19,9,2023 ના રોજ ગણેશ ચતુર્થી ના પવિત્ર તહેવાર નિમિતે કેરા ખાતે આવેલ શ્રી કપૂરીયા ગણેશદાદા મંદિરે કેરા તેમજ આજુબાજુ...

અંજાર ખાતે આવેલ મીંદિયાળામાં 2.20 લાખના મુદ્દામાલ સાથે છ જુગારપ્રેમીઓ ઝડપાયા : બે ફરાર

અંજાર ખાતે આવેલ મીંદિયાળામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને 2,20,700ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપયા હતા જ્યારે બે શખ્સો નાસી છૂટવામાં...

ભુજ તાલુકાનાં ગામમાં યુવતીની છેડતી કરનાર શખ્સ વિરુદ્ધ પદ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ભુજના એક ગામની યુવતીની છેડતી કરનાર શખ્સ વિરુદ્ધ પદ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ બાબતે મળેલ માહિતી અનુસાર આરોપીએ...

ઘોડાસરના ફ્લેટના પહેલા માળે આવેલ મકાનમાં આગ ભભૂકી ઉઠી : સદભાગ્યે કોઈ જાનહાની નહીં

અમદાવાદ ખાતે આવેલ ઘોડાસરમાં પુષ્પક ફ્લેટના એક મકાનમાં વહેલી સવારના અરસામાં  ચા બનાવવા ગેસ ચાલુ કરતા જ આગ ફાટી નીકળી...

અંજાર-મુંદરા ધોરીમાર્ગ પર ખેડોઇ નજીક ટ્રેઇલર ચાલકે બાઇકને અડફેટે લેતા સર્જાયો ગોઝારો અકસ્માત : 20 વર્ષીય બાઇક ચાલકનું મોત

  અંજાર-મુંદરા ધોરીમાર્ગ પર ખેડોઇ પાસે ટ્રેઇલર ચાલકે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો જેમાં 20 વર્ષીય બાઇકચાલકનું મોત નીપજયું હતું. ...

ગાંધીધામ ખાતે આવેલ મીઠી રોહરના એક વેપારી સાથે 25.60લાખની છેતરપિંડી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ગાંધીધામ ખાતે આવેલ  મીઠી રોહરમાં એક વેપારી સાથે રૂા. 25,60,360ની છેતરપિંડી થતાં દિલ્હીના બે વેપારી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં...

રાપર તાલુકાનાં ગેડી ગામના એક મકાનમાથી 30 હજારનો દારૂ પોલીસે જપ્ત કર્યો

રાપર તાલુકાનાં ગેડી ગામના મકાનમાથી 30 હજારનો દારૂ પોલીસે કબ્જે કર્યો છે. આ અંગે મળેલ માહિતી અનુસાર રાપરના ગેડી ગામમાં...