Month: December 2023

લાખોની વીજચોરી : માંડવી-મુન્દ્રા વિસ્તારમાં 12.60 લાખની વીજ ચોરી ચેકિંગ દરમ્યાન પકડાઈ

PGVCLની વિજિલન્સ ટીમોએ ચેકિંગ ઝુંબેશ અતિ વેગથી આગળ વધારી ગત ગુરૂવારે માંડવી અને મુન્દ્રામાંથી 12.60 લાખની વીજ ચોરી પકડી હતી....

 અબડાસા તાલુકાનાં બુડીયા ગામની બે પવનચક્કી પરથી 73 હજારના કેબલની તસ્કરી

અબડાસા તાલુકાના બુડીયા ગામના સીમ વિસ્તારમાં આવેલ સુઝલોન કંપનીની બે પવનચક્કી પરથી કોઈ અજાણ્યા ચોર ઇસમોએ કેબીનના તાળા તોડી ટ્રાન્સમીટરને...

માધાપરના યુવાનને ઊંચા વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરતાં અંજારના આરોપી શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

  ભુજ તાલુકાના માધાપરના યુવાને અંજારના દબડામાં રહેનાર બે ભાઇ પાસેથી વ્યાજે ઉછીના પૈસા લીધા બાદ તેમને 10થી 12 લાખ...

ભાડાના મકાનમાંથી ભારતીય બનાવટના વીદેશી દારૂની 20 બોટલો કબ્જે : આરોપી ફરાર

અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંજાર ડી.વી. હાઈસ્કૂલના સામેના ભાગમાં આવેલ ખાલી...

વ્યવસાય અંગેના કામથી ગયેલ બોલેરો ગાડીને નડ્યો અકસ્માત : 16 વર્ષીય બાળકીનું મોત : 11 ઘાયલ

વ્યવસાય અંગેના કામથી ગયેલ બોલેરો ગાડીનું અકસ્માત થતાં 16 વર્ષીય બાળકીનું મોત થયું હતું તેમજ વધુ અગિયાર લોકો ઘાયલ થયા...

નખત્રાણા ખાતે આવેલ આમારાના 45 વર્ષીય આધેડનું માર્ગ અકસ્માતમાં મોત

નખત્રાણા ખાતે આવેલ આમારા ગામના 45 વર્ષીય આધેડનું માર્ગ અકસ્માતમાં મોત નીપજયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ગત...

ગાંધીધામ ખાતે આવેલ પડાણામાં ઘરમાં ઘૂસી છરી બતાવી મહિલા પર ગુજાર્યો બળાત્કાર

  ગાંધીધામ ખાતે આવેલ પડાણામાં એક મહિલાના ઘરમાં ઘૂસી છરી બતાવી દુષ્કર્મ કર્યા અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી....

ભુજમાં બે દુકાનમાં બાળમજૂર મળી આવતા દુકાનના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

copy image ભુજની કંસારા બજારમાં વાસણની બે દુકાનમાં બે બાળમજૂર મળી આવતા દુકાનના સંચાલકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ...