Year: 2024
ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા ચાર જુગારપ્રેમીની અટકાયત કરતી શિણાય,પોલીસ
copy image સૂત્રો દ્વારા જાણવા મળેલ માહિતી અનુસાર શીણાય પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન શિણાય બસ સ્ટેશન પાસે પહોચતા તેમને...
કંડલામાં ફ્રેન્ડસ સોલ્ટ સામે પોતાની જ રિક્ષા નીચે આવી જતાં કિડાણાના એક યુવકનું મોત
કંડલામાં ફ્રેન્ડસ સોલ્ટ સામે પોતાની જ રિક્ષા નીચે આવી જતાં કિડાણાના એક યુવકનું મોત થયું હતું. કિડાણાના આંબેડકર નગર વિસ્તારમાં રહેનાર રિક્ષાચાલક આધેડ ગઈકાલે રાત્રિના અરસામાં ગાંધીધામથી કંડલા બાજુ જઈ રહ્યા હતા. આધેડ પોતાની રિક્ષા લઈને કંડલા ખાત ફ્રેન્ડસ સોલ્ટની સામે પુલિયા પાસે પહોંચ્યા હતા. . તેવામાં તેમણે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં પોતે ફંગોળાઈને નીચે પડયા અને તેમની રિક્ષા તેમના ઉપર પડી હતી, જેમાં તેમને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના...
ભુજ તાલુકાના મિરજાપર ગામમાં રહેતી 14 વર્ષીય સગીર વયની કન્યાએ કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ જીવન ટીકાવ્યું
copy image ભુજ તાલુકાના મિરજાપર ગામમાં રહેતી 14 વર્ષીય સગીર વયની કન્યાએ કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ જીવન ટીકાવ્યું હતો. પોલીસ દ્વારા મળેલ માહિતી અનુસાર , સગીરા આજે તેના ઘરે હતી તે દરમિયાન જ કોઈ અકળ કારણે તેણે પોતાના ઘરે જ આડીમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ છેલ્લા શ્વાસ...
કિડાણા નગર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમનાર 11 મહિલાની પોલીસે અટક કરી
copy image તાલુકાના કિડાણામાં જાહેરમાં જુગાર રમનાર 11 મહિલાની પોલીસે અટક કરી તેમની પાસેથી રોકડ રૂા. 28,850 હસ્તગત કર્યા હતા. કિડાણા ગામે યોગેશ્વર નગર સોસાયટીમાં સાંજના અરસામાં એક શેરીમાં લીમડાના ઝાડ નીચે બેસી અમુક મહિલાઓ જુગાર રમી રહી હતી, તે દરમિયાન અચાનક આવેલી પોલીસે 11 મહિલાઓની ધરપકડ કરી હતી. જાહેરમાં પત્તા રમનાર આ મહિલાઓ પાસેથી પોલીસે રોકડ રૂા. 28,850 જપ્ત કર્યા હતા.
એન.ડી.પી.એસના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી તથા આદીપુર પોલીસ
આગામી લોકસભા ચુંટણી-૨૦૨૪ અનુસંધાને મ્હે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા જીલ્લામાં કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર,...
નાની ચીરઇ ગોકુળ ગામમાં એક વાડામાંથી પોલીસે રૂા. 1,50,240નો અંગ્રેજી શરાબનો જથ્થો હસ્તગત
copy image તાલુકાના નાની ચીરઇ ગોકુળ ગામમાં એક વાડામાંથી પોલીસે રૂા. 1,50,240નો અંગ્રેજી શરાબનો જથ્થો હસ્તગત કર્યો હતો. આરોપી હાજર મળ્યો ન હતો. ભચાઉની સ્થાનિક પોલીસ ગત મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન નાની ચીરઇ પાસે આવતા ગોકુળ ગામના શખ્સે પોતાના ભોગવટાના ખુલ્લા વાડામાં જુવારના પૂળા નીચે દારૂ સંતાડી રાખ્યો હોવાની પૂર્વ બાતમી મળી હતી, જેના આધારે પોલીસ અહીં દરોડો પડ્યો અને આ વાડા પાસે ...
કચ્છના પવિત્ર યાત્રાધામ માતાનામઢ ગામમાં નજીકના ડુંગર પર આવેલા ખાટલા ભવાની માના મંદિરના પૂજારી ને માદક પદાર્થ ગાંજાના છોડ સાથે ઝડપાયો
copy image પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કચ્છના પવિત્ર યાત્રાધામ માતાનામઢ ગામમાં નજીકના ડુંગર પર આવેલા ખાટલા ભવાની માના મંદિરના પૂજારી ને માદક પદાર્થ ગાંજાના 4 છોડ સાથે ઝડપાયો હતો. પોલીસે તેની પાસેથી કુલ રૂા. 39800નો મુદ્દામાલ જપ્ત કરી તેમજ દયાપર પોલીસના હવાલે કરાયો હતો...
ઝઘડિયાના ગોવાલી પાસે ડમ્પરની ટક્કરે બાઇક સવારને ગંભીર ઇજા
ઝઘડિયા મુલદ ચોકડીથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતાં માર્ગ પર નાના સાંજા સુધીની કામગીરી અધૂરી હોવાથી અકસ્માતના બનાવો ચિંતાજનક...
૧૦૫ દિવસના લાંબા વિરામ બાદ આકાશમાં ઉલ્કા વર્ષાનો પ્રારંભ તા. ૧૫ મી મધ્યરાત્રિથી લાયરીડસ ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો જોવા મળશે
દુનિયાભરમાં લોકોએ જાન્યુઆરીમાં કવોડરેન્ટીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. ૧૦૫ દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કાવર્ષાનો પ્રારંભ થનાર છે તેમાં વિશ્વમાં...