“ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ રાત્રી ઘરફોડ ચોરી તેમજ પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ બેટરી ચોરી નંગ – ૧૮ ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને પકડી વણશોધાયેલ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ...