Month: February 2024

ભચાઉ તાલુકામાં જીવલેણ હુમલા અંગે રજૂઆત કરાઈ

ભચાઉ તાલુકાના શિકારપુર તથા નારાણસરીમાં હિન્દુ સમાજના લોકો ઉપર ચોક્કસ સમાજના તત્ત્વો દ્વારા જીવલેણ હુમલા કરાતાં લેવા પટેલ શિકારપુર નવયુગ...

ભુજ ખાતે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએમહિલા ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ કર્યો

આજરોજ ભુજ ખાતે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મહિલા ખેડૂતો, યોગ શિક્ષકો તથા શાળા શિક્ષકો તથા સખીમંડળની બહેનો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ...

ભુજ શહેર બી ડિવિઝન પો.સ્ટે.માં દાખલ થયેલ ગુનામાં રિમાન્ડ પરના આરોપીએ ગેરકાયદેસર બનાવી આપેલ દેશી બનાવટની ૧૨ બોર બંદુક શોધી આ બંદુક રાખનાર ઇસમને નખત્રાણા તાલુકાના ફુલાય ખાતેથી ઝડપી પાડતી એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ- ભુજ

અધિક પોલીસ મહાનિદેશક સાહેબશ્રી, એ.ટી.એસ., ગુજરાત રાજ્ય, અમદાવાદ નાઓ દ્વારા અગ્નિશસ્ત્રોની ગેરકાયદેસર પ્રવૃતિને અટકાવવા તેમજ ગેરકાયદેસર અગ્નિશસોની હેરફેર, વેચાણ, સંપાદન,...

ભુજના હમીસર તળાવની પાવડી નજીક એક યુવક ડૂબ્યો: ફાયર ટિમ દ્વારા તત્કાલીલ રેસક્યું કરાયો

copy image ભુજ શહેરના હમીરસર તળાવમાં એક યુવક પડી ગયો હતો. આ બનાવ અંગેની જાણ આસપાસના લોકોને થતા તેઓએ ડૂબી...

ભચાઉમાં ગત રાત્રે તળાવની પાળ ઉપરની ઝાડીમાં 600-700 મીટર દૂર સુધીના વિસ્તારમાં આગ ભભૂકી

copy image ભચાઉના વોંધડા ગામે ગત રાત્રે તળાવની પાળ ઉપરની ઝાડીમાં આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતા આગની જ્વાળાઓ 700...

સુરતાના કતારગામ વિસ્તારમાં પ્રેમનો કરુણ અંજામ

એક યુવતીને પ્રેમ કરવા માટે મોતની સજા મળી .શંકાશીલ પ્રેમીએ પોતાની  સુતેલી પ્રેમીકા પર કેરોસીન છાંટીને સળગાવી દીધી. આ બનાવ...

ભરૂચના કેલ્વીકુવાની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૬ જુગારીઓને નેત્રંગ પોલીસે દબોચી લીધા, રૂ.૧.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે

નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા છ જુગારીઓ પાસેથી કુલ રૂ.૧.૩૦ લાખનો મુદ્દામાલ નેત્રંગ પોલીસે ઝડપી પાડયો હતો....

પાનોલી GIDCની હિન્દુસ્તાન M-I સ્કોવ લિમિટેડ કંપનીના સ્ટોરેજ વિભાગમાં લાગેલી ભીષણ આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહિ

પાનોલીની હિન્દુસ્તાન કંપનીમાં સાંજના સમયે રો મટીરીયલ સ્ટોરેજ વિસ્તારમાં રહેલા રાસાયણિક જથ્થામાં આગ લાગી હતી.પાનોલી ફાયર તેમજ અંકલેશ્વર ડીપીએમસી ફાયરના...

ડિવાઇડર સાથે અથડાતાં 16 વર્ષીય કિશોરનું મોત

ભુજ ના આત્મારામ રિંગરોડ પર બાઈક ડિવાઇડર સાથે ટકરાતાં 16 વર્ષીય  કિશોરનું ગંભીર ઈજાને પગલે મોત થયું , જ્યારે એકને ઈજાઓ પહોંચી હતી. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતેની પોલીસ ચોકીમાં મળેલ વિગતો અનુસાર, હતભાગી કિશોર અને તેનો ભાઈ મોટરસાઈકલથી ઘરે આવી રહ્યા હતા.ત્યારે બાઈક ડિવાઈડર સાથે અથડાઇ જેમાં 16 વર્ષીય કિશોરને ગંભીર ઇજાઓ પહોંચી હતી.  બંનેને સારવાર માટે તાત્કાલિક એકોર્ડ હોસ્પિટલ ખસેડાયા હતા, ત્યાંથી જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવાતાં ફરજ પરના તબીબે કિશોરને મૃત જાહેર કર્યો હતો.

મોડેસર ફેક્ટરીમાં જેસીબી લોડરની હડફેટે આવતા એક યુવકનું મોત

ભુજ તાલુકાના મોડસર માટીની ફેક્ટરીમાં કામ કરતા યુવકનું જેસીબી લોડરની હડફેટે આવતા મોત નીપજયું. ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ ખાતેની પોલીસ ચોકી સમક્ષ લખાવાયેલ માહિતી મુજબ, શિવક્લે ફેક્ટરીમાં જેસીબી લોડર દ્વારા માલ હટાવવાનું કામ ચાલુ હતું. આ દરમિયાન લોડર રિવર્સમાં આવતાં ફેક્ટરીમાં કામ કરતા હતભાગી યુવક  તેની હડફેટે  આવી ગયો  અને ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અંગે તાત્કાલિક હોસ્પિટલે  ખસેડાતા  ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો .