Month: March 2024

અંજારમાં એક શ્રમજીવીની કેબીનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી : સદ્દભાગ્યે કોઈ જાનહાનિ નહીં

અંજારમાં આવેલ શહેરના માલાશેરી વિસ્તારમાં એક શ્રમજીવીની કેબીનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જાણવા મળી રહ્યું છે કે, આ...

તુણા વંડીમાં જુના ઝઘડાની અદાવત રાખી ઘરમાં આવીને પ્રૌઢ પર હુમલો કરવાના ગત વર્ષના બનાવમાં વધુ બે આરોપીઓની અટક

ગાંધીધામ ખાતે આવેલ તુણા વંડીમાં જુના ઝઘડાની અદાવત રાખી ઘરમાં આવીને પ્રૌઢ પર હુમલો કરવાના ગત વર્ષના બનાવમાં વધુ બે...

બે વર્ષ પૂર્વે 11 લાખનું સોનું લઈ નાસી જનાર આરોપી શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે સૂરતથી દબોચ્યો

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, 11 લાખનું સોનું લઈ નાસી જનાર આરોપી શખ્સને પોલીસે સૂરતથી ઝડપી પાડ્યો છે. આ...

ઓનલાઈન ઠગાઈમાં ગયેલ નાણાં પૈકી રૂા. 9,16,251ની રકમ ફ્રીઝ કરાવી અરજદારને  પરત કરાયા

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ઓનલાઈન નાણાં કમાવવાની લાલચમાં જુદા-જુદા ટ્રાન્ઝેક્શન મારફતે ઠગાઈમાં ગયેલ રકમ પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાના સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા પરત અપાવી સરાહનીય કામગીરી બજાવી હતી. જાણવા મળી રહ્યું છે કે, આ ઠગાઈના...

“પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂનો કેશ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ...

ભુજમાં શહીદી વહોરનારા વીર શહીદો ની પુણ્યતિથિ એ સેવા કાર્યો સાથે ઉજવાયો

શહીદ દિન પ્રસંગે શહીદ-એ-આઝમ ભગતસિંહ તથા ભારતની સશસ્ત્ર ક્રાંતિ ના રાહબહર સુખદેવ અને રાજગુરુન ને સહાદત ને શ્રદ્ધાંજલિ આપવા માટેનું...

બાળકો પણ ધૂળેટી આનંદથી મનાવી શકે તે માટે બાળકોને પિચકારી, રંગ ની કીટ અપાઇ

ભુજ. ધૂળેટી ના તહેવારો બાળકો પણ આનંદથી ઊજવી શકે તેવા ઉમદા હેતુ સાથે આજે ભુજમાં બાળકોને રંગ, પિચકારી, ફુગા, ની...

નખત્રાણા ખાતે આવેલ મોટા અંગિયામાં 18 વર્ષીય યુવતીનો આપઘાત

copy image નખત્રાણા ખાતે આવેલ મોટા અંગિયામાં 18 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી...