Month: March 2024

20 હજારની રોકડ સાથે છ જુગારપ્રેમીઓને ઝડપી પાડતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ

copy image ગાંધીધામ બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામ જી.આઇ.ડી.સી.માં...

બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા નોડલ (ટી.આઇ.પી.)TIPનાં અધ્યક્ષસ્થાને યુટ્યુબ લાઈવના માધ્યમથી ગ્રામ્યકક્ષાના સ્ટાફ સાથે બેઠક યોજાઇ

આગામી લોકસભા સામાન્ય ચુંટણીમાં મતદાનનું પ્રમાણ વધે તેવા ઉમદા હેતુથી બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા નોડલ TIP અક્ષય બુડાનિયાનાં...

ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી ઉઠી : ખાવડાથી 22 કિ.મી. દૂર મોટી ધ્રધર ગામ નજીક 3.3ની તિવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો અનુભવાયો

copy image કચ્છમાં ધરા ધ્રૂજવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી ઉઠી છે. ત્યારે આ...

અંજારના ખત્રી બજાર પાસે આવેલ મજૂરોના ૮ થી ૧૦ ઝૂંપડા કોન્ટ્રાક્ટ રફીક માથાભારે શખ્સે મજૂરોને જીવતાં સળગાવી દેવા તેમના ઝૂંપડાઓને આગ ચાંપી હોવાની ચોકાવનારી ઘટના બહાર આવી

અંજારમાં મજૂરોને દબાવી-ધમકાવી મફતમાં મજૂરી કરાવી લેતાં માથાભારે શખ્સની દાદાગીરીને વશ થવા મજૂરોએ ઈન્કાર કરતાં આ માથાભારે શખ્સે મજૂરોને જીવતાં...

ભચાઉ ખાતે આવેલ વાંઢિયામાંથી લાખોના કિંમતના  કેબલની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ

ભચાઉ ખાતે આવેલ વાંઢિયામાંથી લાખોના કિંમતના કેબલની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર...

અબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તારમાંથી શંકાસ્પદ ચરસનો પેકેટ મળી આવ્યું

આજરોજ અબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તાર માં SIB અને BSF ના જવાનો પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન શીયાળ ક્રીક વિસ્તાર ના...

“પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી કરવા આવેલ મધ્યપ્રદેશની ગેગના સભ્યને હોમગાર્ડ જવાનોની મદદથી પકડી પાડતી પધ્ધર પોલીસ”

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથાલીયા સાહેબશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડિયા સાહેબશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ તથા રવિરાજસિંહ આર. જાડેજા સાહેબશ્રી નાયબ પોલીસ...

અંજાર ખાતે આવેલ ચાંદ્રોડાની  હોટેલમાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો

copy image અંજાર ખાતે આવેલ ચાંદ્રોડાની  હનુમાન હોટેલમાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે...

રાપર ખાતે આવેલ નાની રવમાં રહેતા 47 વર્ષીય આધેડે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમ્યાન મોત

copy image રાપર ખાતે આવેલ નાની રવમાં રહેતા 47 વર્ષીય આધેડે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેમનું મોત નીપજયું હતું. આ બનાવ...