સરહદી જીલ્લા કચ્છમાં ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત
https://www.youtube.com/watch?v=I2cc99BSugQ
https://www.youtube.com/watch?v=I2cc99BSugQ
copy image રાપરનાં સેલારી ગામમાં દુકાને દૂધ લેવા ગયેલી મહિલાને શખ્સનો હાથ લગતા તેને ઠપકો આપવા જતા ત્રણ શખ્સો સાથે...
copy image ગાંધીધામના રેલવે યાર્ડમાં ધસમસતા આવી રહેલા ટ્રકે બે શ્રમિકને અડફેટે લીધા હતા. જેમાંથી એક ટ્રક નીચેજ આવી જતા...
copy image મુંદરામાં અદાણી પોર્ટ પર કામ કરતા મૂળ પશ્ચિમ બંગાળના અશોકપ્રસાદ ચંદનપ્રસાદ શા નામના યુવાનનું નીચે પટકાવાથી ગંભીર ઈજાના કારણે મોત થયું હતું. અદાણી પોર્ટ પર લાગેલા વેસલમાં કામ કરતા અશોકપ્રસાદનો પગ લપસી જતાં દશેક ફૂટની ઊંચાઈએથી પટકાયો હતો, જેમાં તેને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક અદાણી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે આદિપુરની ડિવાઈન લાઈફ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં સારવાર હેઠળ આ યુવાને દમ તોડયો હતો. મુંદરા પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી .
copy image લખપત તાલુકાના પાનધ્રોના એકતા નગરમાં રહેતા એક યુવાન પર ચાની હોટલ પર નવાનગરમાં રહેતા ત્રણ શખ્સોએ જૂના મનદુ:ખના...
વાગડ પંથકમાં મેવાસા પાટિયાથી ઘાણીથર પાટિયા વચ્ચે ધોરીમાર્ગ પાસે હોટેલ તથા અન્ય ધંધાર્થીઓએ સરકારી પાણીની લાઇનમાં ગેરકાયદેસર રીતે જોડાણ મેળવી પાણીની ચોરી કરતા 19 શખ્સો વિરુદ્ધ રૂા. 6,97,776ની પાણીચોરી અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ રાપરના નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે છેલ્લા બાર મહિનાથી ફરજ બજાવતા જિજ્ઞેશકુમાર કનૈયાલાલ પ્રજાપતિએ પાણીચોરી અંગે ગાગોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ચિત્રોડથી આડેસર તરફ જતા ધોરીમાર્ગ ઘાણીથર પાટિયા સુધીના વિસ્તારમાં આવેલી અમુક હોટેલ તથા અન્ય ધંધાર્થીઓએ સરકારી પાણીની લાઇનમાં કાણાં પાડી તથા એરવાલ્વમાંથી 15 તથા 32 મિ.મી. વ્યાસના ગેરકાયદેસર જોડાણ મેળવી પાણીચોરી કરતા હોવાની રજૂઆત મળતાં આ ફરિયાદી અને ટીમ તપાસમાં ગઇ હતી. આવા જોડાણ મેળવનારાઓ પાસેથી આધાર-પુરાવા મગાતાં તે આપી શક્યા નહોતા. દરમ્યાન હરી ભુરા ગોહીલ તથા શક્તિ ઘનશ્યામ ખોડએ મેવાસા પાટિયા પાસે વાડી તથા સર્વિસ સ્ટેશન સંયુક્ત રીતે રૂા. 18,369ની પાણીચોરી કરી હતી. મનજી કોળીએ એચ.પી. પેટ્રોલપમ્પ-હોટેલ દર્શનમાં મેવાસા પાટિયાથી ગાગોદર તરફવાળી જગ્યાએ રૂા. 51,001ની પાણીચોરી કરી હતી. કાસમ શરીફ બાવલાએ સહયોગ હોટેલમાં જોડાણ લઇ રૂા. 83,597ની પાણીચોરી કરી હતી. પોકરરામ પુનિયાએ હનુમાન હોટેલના જોડાણ લઇ રૂા. 18,369ની પાણીચોરી કરી હતી. આદિલ મેમણ (હાઇવે ઇન હોટેલ) રૂા. 18,369, શફીક રહીમ માકુણીજિયા (ક્રિષ્ના હોટેલ) રૂા. 18,369, ખાનારામ સેવર રામદેવ હોટેલમાં તથા...
copy image અંજારનાં મોડવદરની સીમમાં આવેલી ખાનગી કંપની પાછળ પરપ્રાંતિય શખ્સ સગીરાનું અપહરણ કરી લઈ ગયો હતો.જેની ફરિયાદ પોલીસ મથકે...
અંજાર પોલીસ મથકમાં નોંધાયેલા રૂા. 22,64,000ના ખનિજ ચોરી અંગેના કેસમાં આરોપી ધનાભાઈ કરણાભાઈ રબારી તથા નાગજીભાઈ આશાભાઈ રબારીની આગોતરા જામીન અરજી, તો માનકૂવા પોલીસ મથકમાં નોંધાયેલા લોનની રકમ છે છેતરપીંડીથી મેળવવાના કેસમાં આરોપી રિયાઝ રજાકભાઈ રાયમાની નિયમિત જામીન અરજી અને અબડાસા તાલુકાના પરજાઉ ગામના એટ્રોસિટી કેસમાં આરોપી અશોકસિંહ સામતસિંહ જાડેજાની નિયમિત જામીન અરજી નકારાઈ હતી. મોટી ચોરીના કેસમાં ફરિયાદીની ફરજમાં રુકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ પથ્થરમારો કરવાના કેસમાં આરોપીઓ પૈકી ધનાભાઈ રબારી અને નાગજીભાઈ રબારીએ કરેલી આગોતરા જામીન મેળવવાની અરજી અંગેની સુનાવણીમાં અંજાર સેશન્સ કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી અરજી નકારી હતી, તો માનકૂવાના કેસમાં ફરિયાદીની લોનની રકમ રૂા. 3,20,690 છેતરપીંડીથી પડાવી લેવાના કેસમાં બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આરોપીઓ પૈકીના રિયાઝ રાયમાના નિયમિત જામીન નકાર્યા હતા. બીજી તરફ અબડાસા તાલુકાના પરજાઉ ગામમાં ગૌચર જમીનમાં કરેલા દબાણ મામલે કરાયેલી અરજીનું મનદુ:ખ રાખી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં શરતોને આધીન મળેલા જામીનમાં શરતભંગ થતાં જામીન રદ કરવા અરજી કરાઈ હતી. આ કેસમાં ભુજની સેશન્સ કોર્ટે બંને પક્ષે દલીલ સાંભળ્યા બાદ અગાઉ આપેલા જામીન રદ કરી ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો.
copy image ભુજના લાંચ કેસમાં પૂર્વ નશાબંધી અધીક્ષકને અદાલતે તકસીરવાન ઠેરવીને ચાર વર્ષની સખત કેદની સજાનો આદેશ કર્યો હતો. પ્રાપ્ત...
કેરા ખાતે તા,21,6,2024 નાં રોજ H.J.D. કૉલેજ મધ્યે 10 માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરાઇ હતી ચેરમેન ડો.જગદીશભાઈ હાલાઈ...