ભુજ આર.ટી.ઓ ખાતે ૪-વ્હીલર LMV કારના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની નવી સિરિઝ GJ-12-FHનું ઓક્શન કરાશે
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભુજ– કચ્છ દ્વારા ૪-વ્હીલર LMV કારની નવી સિરિઝ GJ-12-FH માટે ગોલ્ડન અને સિલ્વર નંબરો સહિત તમામ નંબરોનું ઓક્શન કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૨૭/૧૧/૨૦૨૫, સમય...