ટુ-વ્હીલર, થ્રી- વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓકશન કરાશે
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અંજાર - કચ્છની અખબારી યાદી મુજબ મોટર સાયકલ (ટુ-વ્હીલર) થ્રી – વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં અગાઉની બાકી રહેલ...