ભચાઉ પો.સ્ટે વિસ્તાર માંથી ગેરકાયદેસ૨ દેશી હાથ બનાવટના તમંચા સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ પૂર્વ-કચ્છ ગાંધીધામ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી...