Month: February 2025

માંડવી તાલુકાના બિદડા ગામની શાળાના વિદ્યાર્થીઓએ વિધાનસભાની મુલાકાત લીધી

માંડવી તાલુકાના બિદડા ગામની ભભૂતિયાવાડી વિસ્તારની શાળાના ધો ૬-૭-અને ૮ ના વિદ્યાર્થીઓ નો વિધાનસભાની મુલાકાત નો શૈક્ષણિક પ્રવાસ ગુરુવારે યોજાયો...

ભચાઉ ખાતે આવેલ કસ્ટમ ચાર રસ્તા નજીક બેકાબૂ બનેલ ડમ્પર સૌપ્રથમ રિક્ષા અને કાર સાથે અથડાયા બાદ બાઈકચાલકને કચડી માર્યો

copy image ભચાઉ ખાતે આવેલ કસ્ટમ ચાર રસ્તા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં મીઠું ભરેલા ડમ્પરે એક બાઇક ચાલકને...

ભારતના માન.રાષ્ટ્રપતિશ્રીની મુલાકાતને અનુલક્ષીને ભુજ શહેરમાં ટ્રાફિક નિયમન માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું

આગામી તા.૨૮/૦૨/૨૦૨૫ થી તા.૦૧/૦૩/૨૦૨૫ સુધી ભારતના માનનીય રાષ્ટ્રપતિશ્રી કચ્છ જિલ્લાની મુલાકાતે પધારનાર હોઈ તેઓની ભુજ શહેર ખાતેની મુલાકાત કાર્યક્રમ દરમિયાન...

ભારતના માન.રાષ્ટ્રપતિશ્રીની મુલાકાતના પગલે કચ્છમાં “નો ડ્રોન ફ્લાય” ઝોન જાહેર કરાયો

કચ્છ જિલ્લામાં આગામી તા.૨૮/૦૨/૨૦૨૫ થી તા.૦૧/૦૩/૨૦૨૫ના માન.રાષ્ટ્રપતિશ્રી પધારનાર છે. માન.રાષ્ટ્રપતિશ્રીની સુરક્ષા Z + પ્રોટેક્ટી મુજબની છે જેથી મહાનુભાવશ્રીની સલામતી વ્યવસ્થાના ભાગરૂપે કાર્યક્રમ...

સુરત શહેરમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં લાગેલી ભીષણ આગ 30 કલાક બાદ કાબૂમાં આવી : 800થી વધુ દુકાનો આવી આગની ચપેટમાં

copy image સૂત્રો જણાવી રહ્યા છે સુરત શહેરમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં લાગેલી આગ બેકાબૂ બની હતી. આ બનાવમાં ફાયરબ્રિગેડ...

જૂનાગઢ ખાતે યોજાયેલ ભવનાથના મેળામાં વિદેશી મહિલાની છેડતી કરવી એક શખ્સને ભારે પડી

સૂત્રો જણાવી રહ્યા છે જૂનાગઢ ખાતે યોજાયેલ ભવનાથના મેળામાં વિદેશી મહિલાની છેડતી કરવી એક શખ્સને ભારે પડી હતી. આ મામલે...

ડીસા પાલનપુર હાઈવે પર બે કાર સામસામી અથડાતાં સર્જાયો અકસ્માત : બંને ચાલકો થયા ઘાયલ

copy image બનાસકાંઠામાં ફરી એક વખત ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ગમખ્વાર...

સુરતમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત : દૂધ ભરેલ ટેન્કર ચાલકે બેફામ રીતે વાહન ચલાવી બે હોમગાર્ડ જવાનોને અડફેટે લેતા એકનું મોત એક ઘાયલ

copy image સુરત ખાતે આવેલ બારડોલીના સુરતી જકાતનાકા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં, દૂધ ભરેલ ટેન્કર ચાલકે બેફામ રીતે...

 આદિપુરમાં રેલવેના ફાટક મેનને માર મારવાના પ્રકરણમાં ત્રણ શખ્સો વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

copy image  આદિપુરમાં રેલવેના ફાટક મેનને માર મારવાના પ્રકરણમાં ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે...

લખપત તાલુકાના દયાપર ખાતે અલગ અલગ બે કેન્દ્રોમાં આજથી શરૂ થયેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષાના પ્રથમ ગુજરાતી વિષયની પરીક્ષાનો આરંભ થયો

લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે અલગ અલગ બે કેન્દ્રોમાં આજથી શરૂ થયેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષાના પ્રથમ ગુજરાતી વિષયની...