સીમા જાગરણ મંચના માધ્યમથી કચ્છ સરહદે ટુંકાં અંતરનું પેટ્રોલીંગ કરવા માટેના નવતર પ્રયોગમાં સાયકલની ખરીદી માટે દાતાઓના સહયોગથી બીએસએફને પેટ્રોલીંગમાં સહાયતા હેતુ ૪૦ સાઈકલ અર્પણ કરવામાં આવી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સંગઠન સીમા જાગરણ મંચ ૨૦૦૨ થી કચ્છમાં કાર્યરત છે. સીમાવર્તી વિસ્તારોમાં લોક જાગૃતિ, સમરસતા, સુરક્ષા દળો...