Month: May 2025

કચ્છ જિલ્લામાં સૌ પ્રથમ વખત ગાંધીધામ ખાતેથી આધુનિક ટેક્નોલોજીનોઉપયોગ કરી સંપૂર્ણ વીજનેટવર્કને ભૂર્ગભમાં રૂપાંતરિત કરાશે

રૂા.૨૪૭ કરોડના ભૂગર્ભ કેબલ વીજળી વિતરણ પ્રોજેકટનુંવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાશે ખાતમુહૂર્ત કચ્છ જિલ્લામાં સૌ પ્રથમ વખત ગાંધીધામ ખાતેથી આધુનિક...

ગાંધીધામમાં જાહેરમાં આંકડો લેતો શખ્સ ઝડપાયો

copy image ગાંધીધામમાં જાહેરમાં આંકડો લેતા શખ્સને પોલીસે દબોચી લીધો હતો. આ મામલે વર્તુળોમાથી મળતી માહિતી મુજબ ગાંધીધામના સેક્ટર-પાંચ સથવારા...

માન.વડાપ્રધાનશ્રીની કચ્છ જિલ્લાની મુલાકાતઅનુલક્ષીને ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ

માન.વડાપ્રધાનશ્રીની કચ્છ જિલ્લાની મુલાકાતઅનુલક્ષીને ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધપશ્ચિમ કચ્છ જિલ્લાના વિસ્તારને આગામી તા.૨૩/૫ થી ૨૬/૫ સુધીજિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા...

સામખિયાળી રેલવે સ્ટેશનનું કરાયું લોકાર્પણ

copy image સામખિયાળી રેલવે સ્ટેશનનું કરાયું લોકાર્પણ... 13.45 કરોડના ખર્ચે આ સ્ટેશનનું કરાયું છે નવીનીકરણ.... ફુટ ઓવરબ્રિજ, શેડ, પ્રવેશદ્વાર, પાર્કિંગ...

ગાંધીધામના સપનાનગરમાં રહેનાર મહિલા સાથે રૂ; 1.68 લાખની છેતરપિંડી

copy image ગાંધીધામના સપનાનગરમાં રહેનાર મહિલા સાથે રૂ; 1,68,567ની છેતરપિંડી થઈ હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ...

નિરોણામા ગંજીપાના વડે જુગાર રમતા બે શખ્સો પકડાયા

copy image નિરોણામા ગંજીપાના વડે જુગાર રમતા બે ઇસમોને પોલીસે પકડી પાડ્યા હતા. આ મામલે વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર ગઈકાલે...

ગાંધીધામમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ દબોચાયો

copy image ગાંધીધામમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સને પોલીસે દબોચી લીધો હતો. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ...

નખત્રાણા તાલુકાના લાખિયારવીરામાં છ પત્તાપ્રેમીઓ ઝડપાયા; બે ફરાર

copy image નખત્રાણા તાલુકાના લાખિયારવીરામાં છ પત્તાપ્રેમીઓને ઝડપી પાડવામાં આવ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી...