Month: October 2025

“કલેક્ટર કચેરીના ક્લાર્કએ કલેક્ટર સાહેબની ખોટી સહી કરી અને ખોટો દસ્તાવેજ બનાવી ઠગાઇ અને વિશ્વાસઘાત કરી ગુનો આચરેલ જે ગુનામાં નાસતા ફરતા આરોપીની થી ધરપકડ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા...

આદિપુરમાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી છ શખ્સોએ ચાર જણ પર કર્યો ધોકા અને પાઈપ વડે હુમલો

copy image  આદિપુર શહેરમાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી છ શખ્સોએ ચાર વ્યક્તિ પર હુમલો કરી દેતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં...

અંજારમાં મેઘપર બોરીચી વિસ્તારમાં આવેલ રામદેવ મેટલ યાર્ડ તેમજ શીવ મેટલ યાર્ડમાં થયેલ સ્ક્રેપની ધરફોડ ચોરીના ગુનાનો ગણતરીના કલાકમાં ભેદ ઉકેલી આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પુર્વ-કચ્છ ગાંધીધામ...

કિડાણા ગામે થી ગૌ વંશ ની હત્યા ક૨ના૨ એક પુરૂષ તથા બે મહીલા સહિત ત્રણ આરોપીઓને પકડી પાડી કાયદેસ૨ની કાર્યવાહી કરતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કો૨ડીયા સાહેબ સ૨હદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગ૨ બાગમા૨ સાહેબનાઓ ત૨ફથી જીલ્લામાં ગેરકાયદેસ૨...

પ્રોહીબીશનની ગે.કા પ્રવૃતિ કરતા પ્રોહી. બુટલેગરની પાસા તળે અટકાયત ક૨તી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં...

‘સુરલભીટ મંદીર પાછળ એક વાડામાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ’

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ,ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ,પશ્ચિમ કચ્છ-ભુજ, તથા ઇ.નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.જે.ક્રિશ્ચિયન સાહેબ...

રાજ્યમાં છેલ્લા 2 કલાકમાં 121 તાલુકાઓમાં વરસાદ

copy image માત્ર 2 કલાકમાં અમરેલીમાં માવઠાનો માર રાજુલામાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી 6 ઈંચ વરસાદ ભાવનગરના મહુવામાં...

કચ્છ કેર ટીવી ન્યુઝના પત્રકાર એજાજભાઈ શેખના લાડકા દીકરા નવાબ શેખને જન્મદિવસ નિમિતે હાર્દિક શુભકામનાઓ

ભાવનગર શહેરના શિશુવ્યાર વિસ્તારમાં રહેતા અને કચ્છ કેર ટીવી ન્યુઝ ચેનલ ના પત્રકાર એજાજભાઈ શેખના લાડકા દીકરા નવાબ શેખ નો...

કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે જીપશમનું ઓવરલોડ વહન કરતા એક આઇવા ડમ્પરને સીઝ કરાયા

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર...

“માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વગર લાયસન્સની સીંગલ બેરલ દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ કાઇમ બ્રાન્ચ, પશ્ચિમ-કચ્છ, ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ અસામાજીક પ્રવૃતી...