કચ્છ લોકસભાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા ભુજ ખાતે “સાંસદ સ્વદેશી મેળા” નું આયોજન
દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વદેશી અપનાવીએ, ભારતને આત્મનિર્ભર બનાવીએ’ નારાષ્ટ્રવ્યાપી સંદેશને સાર્થક કરવાના હેતુથી કચ્છ લોકસભાના સાંસદ...