Month: February 2026

સરકારી માધ્યમિક સંવર્ગ નવનિયુક્ત જિલ્લા ટીમ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી સાથે શુભેચ્છા મુલાકાત

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, કચ્છ — સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સંવર્ગની નવનિયુક્ત ટીમ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની શુભેચ્છા મુલાકાત...

instagram એકાઉન્ટ પર ફરિયાદીને જાહેર ચોકમાં જાનથી મારી નાખવાની ધમકી આપી બિભસ્ત ગાળો બોલનાર આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ

આજરોજ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ભાગ-અ‍ .ગુ.ર.ન. ૧૮૪/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા -૨૦૨૩ ની કલમ ૩૫૧(૨),૩૫૧(૩),૨૯૬(બી) તથા એટ્રોસીટી એકટ કલમ...

પોકસો વીથ એટ્રોસીટીના કેસમાં નામદાર કોર્ટ દ્વારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદ તથા રૂા. 33,૦૦૦/-ના દંડની સજા ફટકારવામાં આવી

આરોપી :-કરશન ખમીશા કોલી ઉવ.રર રહે. મોથાળા તા.અબડાસા. પોક્સો કોર્ટના વિશેષ જજશ્રી જે.એ.ઠક્કર મહિલા સુરક્ષાના મામલે પોકસો કેસમાં કડક સજા....

પ્રકૃતિના જતનનો સાચો માર્ગ; રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વિનાની ‘પ્રાકૃતિક ખેતી’

  પ્રાકૃતિક કૃષિ શું છે? આ પ્રશ્નનો ઉત્તર મેળવતા પહેલા આપણે કુદરતની અજાયબી પર નજર કરીએ. જંગલના ઘટાદાર વૃક્ષોને કોઈ યુરિયા...

AI સમિટમાં વરવા પ્રદર્શનો કરવા બદલ કોંગ્રેસના વિરોધમાં કચ્છ જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણા કરવામાં આવ્યા

તાજેતરમાં દિલ્લી ખાતેની AI સમિટમાં રાહુલ ગાંધીના ઈશારે કોંગ્રેસી કાર્યકર્તાઓએ જે રીતે સાવ છેલ્લી પાટલીએ બેસીને વિદેશી અતિથિઓ સામે વિરોધ...

ડિજિટલ ક્રોપ સર્વેનું ‘એઆઈ બોટ” દ્વારા વેરિફિકેશન કરવા બાબતે ખેડૂતોને અનુરોધ

ભારત સરકારની 'એગ્રીસ્ટેક' યોજના હેઠળ ખેતીમાં આધુનિકતા લાવવાના ઉદ્દેશથી ડિજિટલ ક્રોપ સર્વેની કાર્યપ્રણાલી અમલમાં મૂકવામાં આવી છે. આ કાર્યને વધુ...

ભુજ ખાતે ‘ક્લાઇમેટ ચેન્જ એન્ડ લાઇવલીહુડ સિનારિયો ઇન ડ્રાયલેન્ડ્સ’ વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ સંપન્ન

  ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (GUIDE), ભુજ દ્વારા કચ્છના શુષ્ક પ્રદેશોમાં આબોહવા પરિવર્તન અને આજીવિકાની સ્થિતિ પર ૨૦ અને ૨૧ ફેબ્રુઆરી...

રાપરના બાલાસર ગામે હિટ એન્ડ રનમાં યુવાનનું મોત

કચ્છમાં હિટ એન્ડ રનના બનાવોમાં વધુ એક વાહન ચાલકે જાટાવાડા ગામના યુવકનો જીવ લીધો જાટાવાડા ગામના ૨૩ વર્ષીય આશાસ્પદ યુવાનનું...

જાફરાબાદના ભટ્ટવદર ગામે ખેડૂતો પર ઝેરી મધમાખીનો હુમલો

ભટ્ટવદર ગામે ખેતી કામ કરી રહેલાં ખેડૂતો પર ઝેરી મધમાખીઓએ કર્યો હુમલો…. એક ખેડૂત પર ઝેરી મધમાખીઓ તૂટી પડતા બચાવવા...

બિનઅધિકૃત રીતે બ્લેકટ્રેપ અને ખનિજનું ખનન કરતા બે મશીન તેમજ ચાર ડમ્પરો ઝડપાયા : ૧.૭૦ કરોડનો મુદ્દામાલ કરાયો કબ્જે

માનનીય જીલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ IAS ની સુચના અન્વયે જીલ્લામાં બિનઅધિકૃત ખનન વહન અને સંગ્રહ ના થાય તેના ભાગરૂપે કચ્છ-પૂર્વ...