નાના રેહા પ્રાથમિક શાળાના શિક્ષિકા વૈશાલીબેન ખરચલીયા ની વતનમાં બદલી થતાં શાળાના 200 બાળકોને વોટર બોટલની ની ભેટ
ભુજ તાલુકાની શ્રી નાનારેહા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા વૈશાલીબેન રસિકભાઈ ખરચલીયાની જિલ્લાફેર બદલી થતા તેમના તરફથી શાળાના તમામ 200...