રાપર તાલુકાના નાની હમીરપર ગામ સાથે જોડતો વિલેજ રોડ બ્રિજ નબળો પડી જતાં વાહનોની અવર-જવર પર પ્રતિબંધ તથા વૈકલ્પિક રસ્તાના ઉપયોગ માટે જાહેરનામું જારી કરાયું
કાર્યપાલક ઈજનેરશ્રી, કચ્છ શાખા નહેર વિભાગ-૨/૪, ભચાઉના વંચાણ (૧) તથા (૨) વાળા પત્રની વિગતે કચ્છ શાખા નહેર પેટા વિભાગ ૨/૨-ડી, રાપરની કચેરી હસ્તક...