Month: October 2026

અંજાર પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ‚ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ...

અંજાર પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ‚ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ...

ભુજ POCSO કોર્ટનો કડક ચુકાદો: ૧૪ વર્ષના કિશોર પર કુકર્મ કરનારને ૨૦ વર્ષની જેલ

ભુજ POCSO કોર્ટનો કડક ચુકાદો: ૧૪ વર્ષના કિશોર પર કુકર્મ કરનારને ૨૦ વર્ષની જેલ કબૂતરના બહાને સીમમાં લઈ જઈ કુકર્મ,...

ખાવડા અકસ્માત : પોલીસ, આરટીઓ અને નેશનલ હાઈ-વે ડિવિઝન દ્વારા તપાસ

 ભુજ તાલુકાના ખાવડા પાસે આવેલા  આર.ઈ. પાર્કના અકસ્માત  મામલે સર્વગ્રાહી તપાસ કરાશે તેવુ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર અનિલ...

આદિપુરમાં પત્નીનો ઠપકો લાગી આવતાં પતિએ જીવન ટૂંકાવ્યું

 આદિપુરમાં પત્નીએ આપેલો ઠપકો લાગી આવતાં પતિ કિષ્ણાબહાદુર જંગબહાદુર શાહી (ઉ.વ.45)એ ગળેફાંસો ખાઈ જીંદગીનો અંત આણ્યો હતો. વોર્ડ નં.3/એ વિસ્તારમાં...

પેટ્રોલનો જથ્થો રાજ્યસાત થયાનો હુકમ હાઈકોર્ટ દ્વારા રદ

મુંદરા તાલુકાના મોટા કપાયા મધ્યે વિનાયક પેટ્રોલ પંપની તા. 29/08/2005ના પુરવઠા વિભાગે તપાસણી કરતાં તે દરમ્યાન 3,75,760 લિટર જથ્થો સ્ટોકમાં...

ઇ-ચલણની લિંકથી ઓનલાઇન ઠગાઇ

શહેરના વેપારીને મોબાઇલમાં ટેક્સ મેસેજથી ઇ-ચલણની લિંક મોકલીને  ડિજિટલ ઠગબાજોએ બેન્ક ખાતામાંથી 61 હજાર સેરવી લઇ ઓનલાઇન છેતરપિંડી કર્યાની ફરિયાદ...

આડેસર : ચેકપોસ્ટ પરથી માદક પદાર્થ સાથે શખ્સની અટક

 આડેસર ચેકપોસ્ટ નજીકથી એક ટ્રેઈલરચાલકને પકડી પાડી તેની પાસેથી રૂા. 5,595નો પોષડેડાં પાઉડર પોલીસે જપ્ત કર્યો હતો. આડેસર પોલીસ ચેકપોસ્ટ...

મોરગરની કંપની-બાનીઆરીનાં ખેતરોમાંથી 71 હજારની ચોરી

 ભચાઉના મોરગરમાં આવેલી કંપનીમાંથી કંપનીના જ ત્રણ કર્મીએ રૂા. 41,000ના વાયરની ચોરી કરતા બનાવ અંગે ગુનો નોંધાયો હતો. બીજી બાજુ...

માધાપરના યુવકને ચેક પરત કેસમાં ત્રણ માસની કેદની સજા

 ચેક પરત ફરવાના કેસમાં માધાપરના યુવક આરોપી આદર્શ મૂરજીભાઇ સુથારને કોર્ટે તકસીરવાન ઠેરવી ત્રણ માસની કેદની સજાનો હુકમ કર્યો છે....