ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને અંજાર ખાતે ‘આંગણ મિલન સેવા- ઉત્સવ’ કાર્યક્રમ યોજાયો
કચ્છ જિલ્લામાં આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા 'આંગણ મિલન સેવા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન અને...