Month: October 2026

 માતાના મઢ જતા પદયાત્રીઓ અને વાહનચાલકોની સલામતી માટે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), કચ્છ દ્વારા સરાહનીય કામગીરી

નવરાત્રીના પવિત્ર અવસર નિમિત્તે આદ્યશક્તિ માં આશાપુરાના દર્શનાર્થે પવિત્ર યાત્રાધામ માતાના મઢ ખાતે સમગ્ર દેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને તેમજ...

મોટા યક્ષ મેળો-૨૦૨૬: આગામી આયોજનને વધુ સુવ્યવસ્થિત બનાવવા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતા પાસે પ્રતિસાદ અને સૂચનો મંગાવવામાં આવ્યા

તાજેતરમાં જ સંપન્ન થયેલા કચ્છના ઐતિહાસિક અને લોકપ્રિય 'મોટા યક્ષ મેળો–૨૦૨૬' માં વિશાળ સંખ્યામાં પધારેલ તમામ શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓનો પ્રાંત...

અદાણી પોર્ટ્સે USD ૭૫૦ મિલિયનના કુલ રોકાણ સાથે તેના કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલની ક્ષમતા બેગણી ૩.૨ મિલિયન TEUs કરી

તા.૦૧ ઓક્ટોબર, ૨૦૨૬ કોલંબો: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ)ના કોલંબો વેસ્ટ ઈન્ટરનેશનલ ટર્મિનલ (CWIT) ના ૭૫૦ મિલિયન યુએસ...

નંદાસર કેનાલમાં નાહવા ગયેલા યુવાનનું મોત

રાપરના નંદાસરમાં આવેલી કેનાલમાં ડૂબી જતાં રાપરના યુવાને પોતાનો જીવ ખોયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી રાપર અને આસપાસમાં રહેનાર ચાર-પાંચ...

કંપનીમાં અકસ્માત મુદ્દે અફરાતફરી:મુંદરા

મુંદરા તાલુકાનાં શિરાચા ગામ નજીક મંગળવારે સાંજે ખાનગી કંપનીના એક કર્મચારીને ગંભીર અકસ્માત નડયા બાદ તેની સારવારમાં વિલંબ મુદ્દે અન્ય...

કોડાય પાસે કારમાં 45 હજારના દારૂ સાથે ભુજના ત્રણ ઝડપાયા

માંડવી તાલુકાના કોડાયની ચેકપોસ્ટ પાસે બાતમીના આધારે કોડાય પોલીસે ભુજથી માંડવી તરફ આવતી સ્કોર્પિયો કારમાંથી રૂા. 45,600ના શરાબ સાથે ભુજના...

30,000 ફૂટ ઉપર લોહીના ખાબોચિયામાં પણ ન ઝૂક્યો એ ગુજરાતી સિંહ – કેપ્ટન સ્મિત મચ્છારને સલામ!

આ કોઈ ફિલ્મની સ્ટોરી નથી, આ હકીકત છે એક ભારતીય સિંહની! દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફલાયદુબઈ ફ્લાઈટ FZ1073… 174...

ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે ચાલતા રેતી વોશિંગ પ્લાન્ટ પર આકસ્મિક તપાસ, હિટાચી અને ટ્રકો ઝડપી કાયદેસરની કાર્યવાહી

મે.જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર સાહેબશ્રી,ભુજ-કચ્છની સુચનાના પગલે મોજે: નારણસરી, તા.ભચાઉની સીમમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ વિરુધ્ધ એક મોટી અને કડક કાર્યવાહી હાથ...

ફરાદી સીમમાંથી બોક્સાઈટ ભરેલી ટ્રક ઝડપાઈ

કોડાય પશ્ચિમ કચ્છ-ભુજ પોલીસ તંત્ર દ્વારા ખનિજચોરી સામેની કાર્યવાહી અંતર્ગત કોડાય પોલીસે ફરાદી ગામની ઉત્તરાદી સીમ વિસ્તારમાંથી બોક્સાઈટનો જથ્થો ભરેલી...

પાકિસ્તાની સેંધા નમકનું ગેરકાયદેસર આયાત કૌભાંડ ખુલ્લું પડયું :કંડલા ખાતે પૂણે ડી.આર.આઈ. ત્રાટકી

પુલવામા હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાનથી આવતી તમામ ચીજવસ્તુઓ પર આકરાં નિયંત્રણો અને 200 ટકા કસ્ટમ ડયુટી લાગુ કરીને...