Breaking News

નાણાપની ફેક્ટરીમાં ઢાળ પરથી રિવર્સ આવતી ટ્રક ઉપર કાબુ ગુમાવતા એક બાળકીનું મોત તથા અન્યને અસ્થિભંગની ઇજાઓ

નાડાપાની ફેક્ટરીમાં ઢાળ પરથી રિવર્સ આવતી ટ્રક નીચે શ્રમજીવીની ઓરડી સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ ઓરડીમાં રમી રહેલી સાડા...

પડાણા ધોરીમાર્ગ ઉપર ટેઈલર અને  ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયું

copy image પડાણા ધોરીમાર્ગ ઉપર ટેઈલર અને  ડમ્પર વચ્ચેના અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનનું મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું...

પાવાપુરી ચાર રસ્તા પર ચેકિંગ દરમિયાન રોકડ રૂપિયા 5.50 લાખ સાથે એક ઈસમ ઝડપાયો

copy image વાહન મુન્દ્રા પોલીસ પાવાપુરી ચાર રસ્તા પાસે ચેકિંગમાં ચાલી રહી હતી ત્યારે ટુ-વ્હીલર સાથે આ રસ્તા પરથી પસાર...

બ્રેક ફેલ થતાં જ પિકઅપ વાન પલટી:વાગરાની વિલાયત જીઆઇડીસીમાં શ્રમિકો ભરેલી પિકઅપ વાનને અકસ્માત નડ્યો, બે શ્રમિકોના મોત, ૧૩થી વધુને ઈજા

ભરૂચના વાગરા તાલુકામાં આવેલી GIDCમાં શ્રમિકોને લઈને જઈ રહેલી પીકઅપ વાનની બ્રેક ફેઈલ થઈ જતા પલ્ટી મારી ગઈ હતી. જેમાં...

નશાનીધૂત હાલતમાં જાહેર રસ્તા ઉપર વાહન ચલાવતા ઈશમ ની આદિપુર ટ્રાફિક પોલીસે કરી અટકાયત

copy image આદીપુર પો.સ્ટે. વિસ્તારમાં ટ્રાફીક ની કામગીરીમાં હતા તે દરમ્યાન મુન્દ્રા સર્કલ રોડ ઉપર આદીપુર એક ઇસમ પોતાના કજાનુ...

ગામની સીમમાંથી બે શખ્સે એક બાળકીનું અપહરણ કરી બળાત્કાર આચર્યો

 ભચાઉ તાલુકાના એક ગામની સીમમાંથી બે શખ્સે એક બાળકીનું અપહરણ કરી બાદમાં એક શખ્સે તેના ઉપર બળાત્કાર આચર્યો હતો. વાગડના ભચાઉ તાલુકાના એક ગામની સીમમાં આ બનાવ બન્યો હતો. સીમમાં રહેતી એક બાળકી પાસે બે શખ્સો  આવ્યા હતા અને આ શખ્સોએ બાળકીને લલચાવી - ફોસલાવીને બાઇક પર બેસાડી તેનું અપહરણ કરી ગયા હતા. બાદમાં એક ઇસમે લગ્નની લાલચ આપી ભોગ બનનાર બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. લાકડિયા પોલીસે આ બનાવ અંગે આરોપીઓ વિરુદ્ધ પોક્સો સહિતની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી તેમને પકડી પાડવા આગળની તપાસ  હાથ ધરી છે.

કોટડા ગામમાં  નશાયુક્ત પ્રવાહીનું વેચાણ કરતાં   શખ્સ ની ધરપકડ કરી રૂ11,150 નો મુદ્દામાલ કબ્જે કરાયો

copy image કોટડા ગામમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં નશાયુક્ત પ્રવાહીનું વેચાણ કરતા ગામના જ  શખ્સ ને પદ્ધર પોલીસે ધરપકડ કરી  તેની પાસેથી માદક પ્રવાહીનો જથ્થો  કુલ રૂા. 11,150નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે હાજર ન મળેલા રાજકોટના યુવાનની  શોધ આદરી હતી. પોલીસે  દ્વારા માલ;ટી માહિતી અનુસાર , પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં કોટડાનો આરોપી  હેત એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં નશાયુક્ત પ્રવાહી બનાવી વેચાણ કરતો હતો. પોલીસે છાપો મારી  તેની પૂછપરછ કરતાં તે કોઈ આધાર-પુરાવા આપી શક્યો નહોતો. ગેરકાયદેસર નશાયુક્ત પ્રવાહી બનાવી તેનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરતી પ્રવૃત્તિ કરતા આ શખ્સની ધરપકડ  કરી તેના કબજામાં રહેલા પ્રવાહી ભરવાની 123 નંગ બોટલ કિ. રૂા. 6150, સેનેટાઈઝર તરીકે વપરાયેલા પ્રવાહીનો 500 એમએલનો જથ્થો, સાધન-સામગ્રી તથા મોબાઈલ ફોન કિ. રૂા. 5000 મળી કુલ  11,150નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હાજર ન મળેલા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા...

વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના ઘટી:MBA કરતાં યુવકનું મોત

વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં નશાની ધૂત હાલતમાં નબીરાએ 2 એક્ટિવાને...