ગઢસીસામાં મુસ્લિમ જમાત દ્વારા ઈદે મિલાદ નું જુલુસ મુબારક કાઢવામાં આવ્યું હતું
https://www.youtube.com/watch?v=WujUIH0kme0
નિર્મલ મમતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરાયું
https://www.youtube.com/watch?v=BLhhfmKiatM
રાપર તાલુકા ના સુદ્રઢ વહિવટ માટે મોબાઇલ નંબર જાહેર કરવામાં આવ્યો
https://www.youtube.com/watch?v=_-6sTGiFkXg
નખત્રાણા ખાતે આવેલ આવેલ સાંઈ જલારામ મંદિરમાથી તસ્કરી થતાં ચકચાર
નખત્રાણા ખાતે આવેલ આવેલ સાંઈ જલારામ મંદિરમાથી ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર...
ગાંધીધામ ખાતે આવેલ કિડાણાની સોસાયટીમાં ચાર શખ્સ દ્વારા પાંચ લોકો પર કુહાડી અને ધોકા વડે હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
ગાંધીધામમાં ચાર ઈશમો દ્વારા પાંચ શખ્સો પર હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર ગાંધીધામ...
ભુજમાથી સગીર વયના બાળકનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
ભુજમાથી સગીર વયના બાળકનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર મૂળ નેપાળના અને ભુજમાં...
ભચાઉ ખાતે આવેલ રામપર અને હલરા વચ્ચે પગપાળા જતાં 57 વર્ષીય આધેડને બાઇક ચાલકે અડફેટે લેતા મોત
ભચાઉ ખાતે આવેલ રામપર અને હલરા વચ્ચે 57 વર્ષીય આધેડને બાઇક ચાલકે અડફેટે લેતા તેમનું મોત નીપજયું. આ બનાવ અંગે...
ભુજના બંધ મકાનના તાળાં તોડી 90 હજારની તસ્કરી થતાં ચકચાર
ભુજ શહેરમાં આવેલ હોસ્પિટલ રોડ પર એક સોસાયટીમાં બંધ ઘરના તાળાં તોડી દાગીના તેમજ રોકડ એમ કુલ 90 હજારની ચોરી...
અંજારમાં કિશોરી સાથે દુષ્કર્મ આચરાયું હોવાનો બનાવ સામે આવ્યો
ગાંધીધામના ગળપાદરમાં વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
મુન્દ્રામાં 22 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું
કેન્દ્રીય મંત્રી એસ. પી. સિંહ બધેલે ભુજ ખાતેની બેઠકમાં પંચાયતોની નાણાકીય આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો
સિમેન્ટ અને ક્લિંકર પરિવહન માટે પ્રથમ તબક્કાની યોજના તરીકે અદાણી સિમેન્ટ માર્ચ 2027 સુધીમાં 410 EV ટ્રકો તૈનાત કરશે.