Breaking News

Crime News

Election 2022

ગાંધીનગર બન્યું ભુવાનગર 24ના પીળા પટ્ટા ની સોસાયટીઓમાં પણ ભુવા પડવાથી રહીશો હેરાન થઈ રહ્યા છે

ગાંધીધામમાં ડીપીએની છ એકર જમીનમાં ગાર્બેજ પ્રોસેસિંગ પ્લાન્ટ 11 39 કરોડનાં ખર્ચે બનશે

આજ રોજ ગોવર્ધન ક્રિકેટ ગ્રાઉન્ડ સતાપર ખાતે 250 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું

કચ્છ અસ્મિતા મંચ દ્વારા મોંઘવારીને લઈનેઅનોખો વિરોધ શાકભાજીનો હાર પહેરીનેભાવ ઘટાવવા કલેકટરશ્રીનેરજુઆત

ભચાઉ તેમજ રાપર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો

ભુજ પોલીસ અધીક્ષકશ્રી,ડો કરનરાજ વાઘેલા સાહેબ,ના અધ્યક્ષ સ્થાને કર્મચારીઓ માટે મેડીકલ કેમ્પ યોજાયો

કચ્છમાં છેલ્લા એક સપ્તાહથી મન મૂકીને મહેર કરનારા મેઘરાજાએ વિરામ લીધો

એક અઠવાડિયાથી કચ્છમાં મન મૂકીની મહેર કરનારા મેઘરાજાએ સોમવારે વિરામ લીધો હતો તેની સાથે મહત્તમ તાપમાન ત્રણથી ચાર ડિગ્રી ઉંચકાતાં...

પરીવારથી વિખૂટા પડેલા દેત્રોજના 15 વર્ષીય બાળકને માતા-પિતા સાથે મિલન કરાવતી માનકુવા પોલીસ

 દેત્રોજથી રિસાઈને ઘરેથી નીકળી ભુજના સુખપર ખાતે પહોચી આવેલા 15 વર્ષીય બાળકને માનકુવા પોલીસે તેના પરિવારજનોને સોપી સરાહનીય કામગીરી બજાવી...

ભુજમાં ગુનાખોરીને રોકવા બાબતે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ ચોકીઓ શરૂ કરવાની માંગ કરાઈ

ભુજ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. બજારોમાં અસામાજિક તત્વો દ્વારા  ગુનાહિત કૃત્યો કરી વેપારીઓમાં ભય ફેલાવવામાં...