સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની ગ્રાંટમાંથી દાહોદને મળી આઇસીયુ ઓન વ્હિલ એમ્બ્યુલન્સ સાંસદશ્રીએ એક એમ્બ્યુલન્સ ફતેપુરા સીએચસીને પણ ફાળવી, આઇસીયુ ઓન વ્હિલ ઝાયડ્સને ફાળવાઇ
કોરોના કાળમાં દર્દીઓની સવલતમાં વધારો થાય એવા ઉદ્દાત ભાવથી સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે એક આઇસીયુ ઓન વ્હિલ્સ સહિત બે એમ્બ્યુલન્સ...