Breaking News

Crime News

Election 2022

આજેઅમદાવાદથીદિલ્હીનીટ્રેનશરૂસાબરમતી સ્ટેશનથી દિલ્હીજવાપ્રથમટ્રેનરવાના થશે

ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા તબક્કાવાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવનાર છે. આ સેવાઓ અન્વયે અમદાવાદ-સાબરમતી સ્ટેશનથી દિલ્હી જવા માટેની...

ગાંધીધામથી યુપીની ટ્રેન રદ થતા શ્રમિકો વિફર્યાઃ મધરાત્રે પ્રાંત કચેરી સામે વિરોધ નોંધાવ્‍યો

કચ્‍છના વહીવટીતંત્રના નબળા સંકલનના દ્રષ્ટિકોણને કારણે સરકાર દ્વારા કરાતી હકારાત્‍મક કામગીરી સામે સવાલો ખડા થઈ રહયા છે. ગઈકાલે એક બાજુ...

મુન્દ્રાનો ક્રુ મેમ્બર સ્વસ્થ થતાં રજા- અન્ય ૧૪ રિપોર્ટ નેગેટિવ

મુન્દ્રાનો કોરોના પોઝિટિવ ક્રુમેમ્બર સ્વસ્થ થઈ જતાં આજે તેને હોંશભેર રજા અપાઈ હતી. સઘન સારવાર બાદ તેનો સતત ત્રીજો રીપોર્ટ...

ગુજરાતમાં ક્વોરન્ટાઇન થનારાની સંખ્યા 1 લાખને પાર થઈ

ગુજરાતમાં કોરોનાના કેસની સાથે ક્વોરન્ટાઇન થનારાઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં 1,16,470 લાખ લોકો હાલમાં ક્વોરન્ટાઇન હેઠળ છે....

દેશવ્યાપી લોકડાઉન લંબાશેઃ

ગુજરાતમાં મળશે છૂટછાટો દેશભરમાં ૩૧મી મે સુધી લોકડાઉન લંબાવાય તેવી શકયતાઃ જો કે લોકડાઉનના ચોથા તબક્કામાં કેટલાક પ્રતિબંધો ઉઠાવાય તેવા...

આજે રાત્રે 8 કલાકે વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન

વડાપ્રધાન મોદીએ ગઈકાલે જ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરી હતી અને દેશમાં લોકડાઉનની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી....

ભારાપરમાં વીજ શોકથી યુવાનનું મોત

કંડલા મરીન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ગાંધીધામ તાલુકાના ભારાપર માં રહેતા ૪૦ વર્ષીય ભીમાભાઇ દેશુભાઈ  આહીર પોતાના ઘરે...

અંજારમાં તમાકુ ઉત્પાદનની વસ્તુઓ ચોરી કરનાર ત્રણ શખ્સો ઝડપાયા

અંજાર પોલીસે કહ્યું હતું કે શહેરના લક્ષ્મી ટોકીઝ પાસે આવેલી હોલસેલની દુકાનના તાળા તોડીને રૂપિયા ૯૦ હજારની કિંમતની તમાકુ ઉત્પાદન...

અંજાર પ્રાંત કચેરીએ રાત્રે શ્રમિકોએ આક્રોશ વ્યક્ત કર્યો, તંત્ર મામલો થાડે પડ્યો

બે દિવસમાં ઉપરાઉપરી બે ટ્રેન કેન્સલ કરવામાં આવી છે ગાંધીધામથી ઉત્તર પ્રદેશ જનારી ટ્રેન કેન્સલ થયા બાદ અંજારથી ઉત્તર પ્રદેશ...

પ્રજનન તુના કારણે એપ્રિલથી ઓકટોબર દરમિયાન ઘોરાડ અભયારણ્યમાં પ્રવેશબંધી

પ્રજનનનો સમયગાળો હોવાથી ઘોરાડની એપ્રિલાથી ઓકટોબર દરમિયાન ફોટોગ્રાફી કરવા પર વન વિભાગે મનાઈ  ફરમાવી છે.ભારતીય વન્યજીવન રક્ષણ અિધનિયમ અન્વયે ઘોરાડને...