Breaking News

Crime News

Election 2022

અમદાવાદમાં લાગી ફરી આગ, કઠવાડાની કેમિકલ ફેક્ટરીમાં આગ લગતા 10 ફાયર ફાઇટર ઘટનાસ્થળે આવી પહોંચ્યા

પીરાણા કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગની ઘટના હજી તાજી છે ત્યાં શહેરના કઠવાડા-સિંગરવા રોડ પર આવેલા ફોર્ચ્યુન એસ્ટેટમાં આવેલી સ્કાય ઇંક...

મીઠીરોહર પાસે ટ્રકની અડફેટે બે બાઇક સવાર થયા ઇજાગ્રસ્ત

કચ્છમાં અકસ્માતના કેસમાં સતત વધારો થઈ રહ્યો એમ મીઠીરોહર પાસે ટ્રકના ચાલક દ્વારા બાઇકને અડફેટે લેવાતાં બાઇક સવાર બે યુવાન...

માંડવી તાલુકાનાં શીરવા ગામના વૃદ્ધાએ અગ્નિસ્નાન કરી મોતને ભેટ્યા

કચ્છ માં હાલ આત્મહત્યાના કેસમાં વધારો થતો જોઈ શકાય છે ત્યારે માંડવી તાલુકાના શીરવા ગામે રહેતા વૃદ્ધાએ શરીરે કેરોશીન છાંટીને...

આણંદપર પાટિયા નજીક બોલેરો ચાલકે ટ્રેઇલરને રોકી તોડફોડ કરી, 2 હજાર લુંટી ગયો : નોંધાઈ પોલીસ ફરિયાદ

કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી લૂંટના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે આજે નખત્રાણા તાલુકામાં પવનચક્કીના પાર્ટસ ટ્રાન્સપોર્ટે કરનારા ડ્રાઇવર સાથે...

ટંકારામાં થયેલી છેતરપીંડીના ગુનામાં મોરબી પોલીસ દ્વારા ભુજના 3 યુવકોને કરાઇ પૂછતાછ

ગુજરાતનાં મોરબીના ટંકારામાં નોંધાયેલા છેતરપિંડીના ગુનાનો ઉકેલ લાવવા માટે મોરબી પોલીસ ભુજ પહોંચી આવી હતી અને ત્રણ યુવાનોને ઉઠાવી પુછપરછ...

માંડવીના નાની ખાખર અને ભુજના માધાપરમાંથી શરાબની બોટલ અને ટીન મળી આવ્યા પોલીસ દ્વારા કરાઇ કાર્યવાહી

માંડવી તાલુકાનાં નાની ખાખર ગામમાં રઘુવીરસિંહ ઉર્ફે રઘુભા જીલુભા જાડેજાના બસ સ્ટેશનની નજીક આવેલા મકાનમાથી ભારતીય બનાવટની વિદેશી શરાબની 7...

અંજારના વરસામેડી પાસે કંપનીમાં કામ કરતાં ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ

કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના વરસામેડી ગામ પાસે આવેલી કંપનીમાં ઉપરથી નીચે પટકાતાં કંપનીમાં કામ કરતાં કામદાર એવા મુકેશ સુરેશ પાસવાન(ઉ.વ31)...

રાજકોટ-ગોંડલ હાઇવે પર કિસાન પમ્પની પાસે અચાનક ગેસની પાઇપલાઇનમાં લાગી આગ

ગુજરાત રાજ્યના રાજકોટ શહેરના ગોંડલ હાઈવે પર આવેલા કિસાન પમ્પ પાસે ગેસની પાઈપલાઇનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આગ...