અંજારના રેલવે મથક જી.આઇ.ડી.સી. સિગ્નલ પાસે શૈલેશ નટવરલાલ દરજી (ઉ.વ. 23) નામના યુવાનની હત્યાના બનાવમાં રેલવેની એલ.સી.બી.એ એક શખ્સની ધરપકડ કરી હતી.
કચ્છકેરન્યૂઝ ભુજ : અંજારના રેલવે મથક જી.આઇ.ડી.સી. સિગ્નલ પાસે શૈલેશ નટવરલાલ દરજી (ઉ.વ. 23) નામના યુવાનની હત્યાના બનાવમાં રેલવેની એલ.સી.બી.એ...