Breaking News

Crime News

Election 2022

વિરમગામ ટાઉન પોલીસે ૧૩ જુગારીઓને પકડી પાડયા

મહે. પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર મોથલીયા સાહેબ અમદાવાદ વિભાગ, તથા મહે. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આર.વી અસારી સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓએ...

ભાયાવદ૨ની મહિલાને સાસ૨ીયાએ કાઢી મુકી : 5 સામે ફ૨ીયાદ નોંધાઈ

તાલુકાના ભાયાવદ૨ ગામે ખેતલા શે૨ીમાં ૨હેતી અને જુનાગઢ ગામે દેસાઈ વાડીમાં ૨હેતા સાસ૨ીયા પક્ષના પ સભ્યો સામે ભાયાવદ૨ પોલીસમાં ફ૨ીયાદ...

મોટી માટલી પાસે દુધના વાહન સાથે બાઇક ભટકાયું : ચાલકનું મૃત્યુ

જામનગર-કાલાવડ રોડ ઉપર મોટી માટલી ગામ પાસે આજે સવારે દુધ ભરેલા વાહન સાથે બાઇક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ઘટના સ્થળે જ...

જામનગર જિલ્લાના ગામડાઓમાં અડધાથી 3 ઇંચ વરસાદ પડ્યો

જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે પણ અડધાથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. જામજોધપુરના ધુનડા ત્રણ જયારે પરડવામાં અઢી ઇંચ વરસાદ...

ભાવનગરમાંથી 195 બોટલ શરાબ પકડાયો

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન આનંદનગર, વિમાના દવાખાના રોડ પાસે આવતા જીતેન્દિૃ્ંસહ વજુભા...

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પારેખ કોલેજમાં વિદ્યાર્થીઓની અેડમિશન માટે લાંબી-લાંબી લાઈનો લાગી હતી

હાલ એડમિશન પ્રવેશનો સમય ચાલે છે.ત્યારે માત્ર મર્યાદિત સંખ્યામાં જ એડમિશન મળી રહ્યા છે, જેના કારણે મોટાભાગના વિધ્યાર્થીઓ એડમિશનથી વંચિત...

૫૯,૨૦૦/-રૂપિયા રોકડ રકમ સાથે સાત જુગારીઓને ઝડપી પાડતી એલ.સી.બી અમદાવાદ ગ્રામ્ય

જિલ્લામાં દારૂ અને જુગારની અસામાજિક બંધી કડક હાથે ડામી દેવાના હેતુસર જિલ્લા પોલીસ વડા શ્રી આર.વી અસારી સાહેબ શ્રી ના...

૧૩,૮૦૦/-રૂપિયા રોકડા સાથે પાંચ જુગારીઓને ઝડપી પાડતી એલ.સી.બી અમદાવાદ ગ્રામ્ય

જિલ્લામાં દારૂ જુગાર ની અસામાજિક બંધી કડક હાથે ડામી દેવાના હેતુસર થી જિલ્લા પોલીસ વડા શ્રી. આર.વી અસારી સાહેબ શ્રી...

ભાવનગર શહેરના મોતીબાગ રોડ પાસે આવેલ ગોવિંદ ગોપાલ રેસ્ટોરન્ટ નજીક કારમાં લાગી આગ

ભાવનગર શહેર ના મોતીબાગ રોડ પાસે આવેલ ગોવિંદ ગોપાલ રેસ્ટોરન્ટ નજીક કમલેશભાઈ હિંમતભાઈ ની માલિકી ની સીએનજી કાર નંબર જીજે0.7.એજી...

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામે એક મહિલા ને કોરોના પોઝિટિવ આવતા પ્રથમ કેસ નોંધાયો

હાલ જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના્ મહામારી ચાલી રહી છે ત્યારે જિલ્લા સ્તરે થી લઈને તાલુકા સ્તર સુધી કોરોના પહોંચી ગયો...