Breaking News

ભુજ તાલુકાના મિરજાપર ગામમાં રહેતી 14 વર્ષીય સગીર  વયની  કન્યાએ  કોઈ અગમ્ય કારણે  ગળેફાંસો  ખાઈ જીવન ટીકાવ્યું

copy image ભુજ તાલુકાના મિરજાપર ગામમાં રહેતી 14 વર્ષીય સગીર વયની કન્યાએ  કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ જીવન ટીકાવ્યું હતો.  પોલીસ દ્વારા મળેલ માહિતી અનુસાર ,  સગીરા આજે તેના ઘરે હતી તે દરમિયાન જ કોઈ અકળ કારણે તેણે પોતાના ઘરે જ આડીમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ છેલ્લા શ્વાસ...

કિડાણા નગર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમનાર  11 મહિલાની  પોલીસે અટક કરી 

copy image તાલુકાના કિડાણામાં  જાહેરમાં જુગાર રમનાર 11 મહિલાની પોલીસે અટક કરી  તેમની પાસેથી રોકડ રૂા. 28,850 હસ્તગત કર્યા હતા.  કિડાણા ગામે યોગેશ્વર નગર સોસાયટીમાં  સાંજના અરસામાં એક શેરીમાં લીમડાના ઝાડ નીચે બેસી  અમુક મહિલાઓ જુગાર રમી રહી હતી, તે દરમિયાન અચાનક આવેલી પોલીસે 11  મહિલાઓની ધરપકડ કરી હતી.  જાહેરમાં પત્તા રમનાર આ મહિલાઓ પાસેથી પોલીસે રોકડ રૂા. 28,850 જપ્ત કર્યા હતા.

એન.ડી.પી.એસના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી તથા આદીપુર પોલીસ

આગામી લોકસભા ચુંટણી-૨૦૨૪ અનુસંધાને મ્હે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા જીલ્લામાં કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર,...

નાની ચીરઇ ગોકુળ ગામમાં એક વાડામાંથી પોલીસે રૂા. 1,50,240નો  અંગ્રેજી  શરાબનો જથ્થો હસ્તગત

copy image તાલુકાના નાની ચીરઇ ગોકુળ ગામમાં એક વાડામાંથી પોલીસે રૂા. 1,50,240નો  અંગ્રેજી  શરાબનો જથ્થો હસ્તગત કર્યો હતો.  આરોપી હાજર મળ્યો ન હતો. ભચાઉની  સ્થાનિક  પોલીસ ગત મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતી તે  દરમ્યાન નાની ચીરઇ પાસે  આવતા ગોકુળ ગામના શખ્સે પોતાના ભોગવટાના ખુલ્લા વાડામાં જુવારના  પૂળા નીચે દારૂ સંતાડી રાખ્યો હોવાની પૂર્વ બાતમી મળી હતી, જેના આધારે પોલીસ અહીં દરોડો પડ્યો અને આ  વાડા પાસે ...

કચ્છના પવિત્ર યાત્રાધામ માતાનામઢ  ગામમાં  નજીકના  ડુંગર પર આવેલા ખાટલા ભવાની માના મંદિરના પૂજારી  ને માદક પદાર્થ  ગાંજાના  છોડ સાથે ઝડપાયો

copy image પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા  કચ્છના પવિત્ર યાત્રાધામ માતાનામઢ  ગામમાં  નજીકના  ડુંગર પર આવેલા ખાટલા ભવાની માના મંદિરના પૂજારી  ને માદક પદાર્થ  ગાંજાના 4 છોડ સાથે ઝડપાયો હતો. પોલીસે તેની પાસેથી  કુલ રૂા. 39800નો મુદ્દામાલ જપ્ત  કરી  તેમજ  દયાપર પોલીસના હવાલે કરાયો હતો...

૧૦૫ દિવસના લાંબા વિરામ બાદ આકાશમાં ઉલ્કા વર્ષાનો પ્રારંભ તા. ૧૫ મી મધ્યરાત્રિથી લાયરીડસ ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો જોવા મળશે

દુનિયાભરમાં લોકોએ જાન્યુઆરીમાં કવોડરેન્ટીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. ૧૦૫ દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કાવર્ષાનો પ્રારંભ થનાર છે તેમાં વિશ્વમાં...

શરીર સબંધી તથા પ્રોહીબીશનનાં ગુના આચરતા ઇસમને હદપા૨ ક૨તી બાલાસર પોલીસ

આગામી લોકસભા ચુંટણી -૨૦૨૪ અનુસંધાને મ્હે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં શરીર સબંધી તથા...

“ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ રાજયના અલગ – અલગ શહેરોમાં રાત્રીના સમયે થયેલ ઘરફોડ ચોરીના કુલ – ૧૦ ગુનાનો ભેદ ઉકેલી આંતરરાજ્ય ગેંગના ત્રણ ઇસમોને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ જીલ્લામાં ચોરીના બનતા બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સુચના આપેલ. જે અનુસંધાને...

“દસ થી બાર વર્ષની બાળકી કુકમા ત્રણ રસ્તા ચેક પોસ્ટ ખાતેથી બહેન બનેવી થી છુટી પડી ગયેલ બાળકીને શોધી બહેન બનેવીને પરત સોપતી પધ્ધર પોલીસ”

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથાલીયા સાહેબશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડિયા સાહેબશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ તથા આર ડી જાડેજા સાહેબશ્રી નાયબ પોલીસ...

શરીર સબંધી ગુના આચરતા લાકડીયા પો.સ્ટે. વિસ્તારના બે ઇસમોને હદપાર કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

આગામી લોકસભા ચુંટણી -૨૦૨૪ અનુસંધાને મ્હે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં શરીર સબંધી પ્રવૃતિ...