ઘરફોડ તેમજ વાહન ચોરીના ગુનાઓ ડીટેક્ટ કરી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી દુધઈ પોલીસ
આગામી લોકસભા ચુંટણી-૨૦૨૪ અન્વયે મ્હે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પુર્વ-કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ...
આગામી લોકસભા ચુંટણી-૨૦૨૪ અન્વયે મ્હે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પુર્વ-કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ...
ભરૂચ વડોદરા હાઇવે પર પાલેજ નજીક આવેલી સીટી પોઇન્ટ હોસ્પિટલની બાજુમાં આવેલાં શોપિંગમાં ઉપરના માળે આગ ભભુકી ઉઠી હતી. જે...
copy image પૂર્વ કચ્છમાં પોલીસ દ્વારા દારૂ અંગેની બે કામગીરી કરીને રૂા. 60,025નો અંગ્રેજી શરાબનો જથ્થો હસ્તગત કર્યો હતો આ કામગીરી દરમિયાન એક ઈસમ પકડાયો જ્યારે હજુ બે શખ્સ હાજર મળ્યા નહોતાઆ કાર્યવાહી દરમ્યાન એક શખ્સ ઝડપાયો હતો, જ્યારે બે શખ્સ હાજર મળ્યા નહોતા. પોલીસને મળેલ...
શહેરનો વિકાસ વધવા સાથે વાહનોની સંખ્યા પણ વધી છે. ત્યારે પાર્કિંગ સુવિધાના અભાવે આડેધડ ઊભતા વાહનને કારણે લોકોને ટ્રાફિકની સમસ્યાનો સતત સામનો કરવો પડી રહ્યો છે આ સમસ્યા નિવારવા જવાબદાર તંત્ર દ્વારા પાર્કિંગ પ્લોટ તથા નવા માર્ગો વિકસાવવા સમયની માંગ છે.શહેરમાં પાર્કિંગની સુવિધાના અભાવે વાહનો માર્ગો પર આડેધડ ઊભા રખાતાં કોટ અંદરના વિસ્તારોમાં દરરોજ ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત બની ચૂક્યા છે. ભુજના મુખ્ય એવા જ્યુબિલી સર્કલ જાણે કોઈ મેગાસિટીમાં હોય તેટલો ટ્રાફિક હોવાથી લોકો અકળાઈ રહ્યા છે. આવો જ એક માર્ગ આર.ટી.ઓ રિલોકેશનથી માધાપર જતા માર્ગની પણ હાલત છે. ભુજ શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ફેડરેશન દ્વારા કલેકટર, ભાડા સહિતના તંત્રમાં રજૂઆતો સાથે ઊપાયો ...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના નવી દીવી રોડ પર આવેલા નર્મદા નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં મળી કુલ...
આગામી લોકસભા ચુંટણી -૨૦૨૪ અનુસંધાને મ્હે.પોલીસ અધિક્ષક શ્રી સાગ૨ બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ આચરતા...
copy image તાલુકાના કુરન નજીક તકદીર બેચિંગ પ્લાન્ટની સામે ટ્રેઈલર અને ગાડી વચ્ચે થયેલા અકસ્માતમાં એક યુવકનું ગંભીર ઈજાના પગલે મોત નીપજયું હતું. પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર , હતભાગી યુવક વાહન લઈને કતિરા કન્સ્ટ્રક્શનથી પાછો આવી રહ્યો હતો ત્યારે ખાવડા તરફથી આવતા વાહનના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી ટ્રેઈલર સાથે અથડાવ્યું હતું, જેથી ગાડીની કેબિનમાં યુવક દબોચાયો ગયો હતો. ગંભીર ઈજાના પગલે તેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર ર્ક્યો હતો. ખાવડા પોલીસે આઈવાચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
એસ.ઓ.જી.ગાંધીધામઆગામી લોકસભા ચુંટણી-૨૦૨૪ અનુસંધાને મ્હે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા જીલ્લામાં કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર,...
પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા, ભરૂચનાઓ તરફથી ભરૂચ જિલ્લાના તથા જિલ્લા બહારના નાસતા-ફરતા આરોપીઓ...
પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓએ જીલ્લામાં બનતા મિલકત સંબધી ગુનાઓ અટકાવવા...