Breaking News

ખરોઈથી વાયોર જતામાર્ગે મામા-ભાણેજની બાઈક સ્લીપ થતાં મામાનું મોત

ખારોઇથી વાયોર તરફ જતા માર્ગે બાઈક પર સવાર મામાભાણેજની બાઈક સ્લીપ થતાં બાઈકની પાછળ બેઠેલા વર્માનગરના અરવિંદ ઇબ્રાહિમ કોલીનું માથામાં ગંભીર ઈજાને કારણે મોત નિપજયું, જ્યારે સુનીલ ઇજાગ્રસ્ત. વાયોર પોલીસ મથકે વર્માનગરના રામજી ઈબ્રાહિમ કોલીએ  ફરિયાદ નોંધાવી હતી તે મુજબ ગઈકાલે ફરિયાદીનો ભાઈ અરવિંદ કોલી અને કૌટુંબીક ભાણેજ સુનીલ રવજી કોલી બાઈક નંબર જીજે 12 એચ.બી 6072વાળી લઈને ફુલરા પૈસાની લેવડ-દેવડ માટે ગયા હતા ત્યારે સુનીલ  બાઈક ચલાવતો હતો અને અરવીંદ  પાછળ બેઠો હતો. બપોરના અરસા ખારાઈથી વાયોર તરફ આવતા રોડ પર પુલીયા પાસે બાઈક સ્લીપ થઈ જતાં  અકસ્માત  સર્જાયો હતો, ત્યારે અજાણ્યા શખ્સનો ફોન...

મોટરસાઇકલની તસ્કરી થતાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

ગાંધીધામ ખાતે આવેલ ખેડોઈ કેમ્પ સપનાનગરમાં રહેતા એક શખ્સની મોટરસાઇકલની તસ્કરી થતાં ગાંધીધામ એ ડિવિઝન  પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવેલ...

દારૂની 108 બોટલ સાથે એક શખ્સ પોલીસના સકંજામાં

ગાંધીધામ બી ડિવિસન પોલીસ પેટ્રોલીંગ માં હતી તે દરમ્યાન નૂરી મસ્જિદ પાસે પહોચતા તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,...

ડુમરા જાગૃત મહિલા સંગઠન દ્વારા સાવિત્રીબાઈ ફૂલેની 193મી જન્મ જયતિં નિમિતે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

ડુમરા જાગૃત  મહિલા સંગઠન દ્વારા આયોજિત સાવિત્રીબાઈ ફૂલેની 193મી જન્મ જયતિં નિમિતે તથા ચોથુ ભવ્ય  વિદ્યાર્થી સન્માન સમારોહ  તા /...

વાંકાનેરમાં વીદેશી દારૂની 6 બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

copy image વાંકાનેરમાં આવેલ મીલપ્લોટ ચોક નજીક વિદેશી દારૂના જથ્થા સાથે રીક્ષા ડ્રાઇવરને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો...

રામપરામાં ચેક પરત કેસમાં પિતા પુત્રને બે વર્ષની કેદની સજાનો હૂકુમ જાહેર

copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, રામપરામાં ચેક પરત કેસમાં પિતા પુત્રને બે વર્ષની કેદની સજા ફટકારતો હૂકુમ...

 મોરબીમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

copy image મોરબી ખાતે આવેલ ટંકારાની ખીજડીયા ચોકડી નજીકથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં એક વેપારીને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે...

વિશાખાપટ્ટનમથી ગાંધીધામ આવતી  ટ્રેનમાં  એરફોર્સના  જવાનના પર્સની ઉઠાંતરી  

copy image સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, વિશાખાપટ્ટનમથી  ગાંધીધામ આવતી  ટ્રેનમાં એરફોર્સના જવાનના 5000 સહિતના  પર્સની ઉઠાંતરી કરી તસ્કરો  ફરાર થઈ ગયા...

સામખિયાળીમાં રૂા. 1.10 લાખની કિંમતની બેટરીઓની તસ્કરીના પ્રકરણમાં પાંચ શખ્સ પોલીસના સકંજામાં

copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભચાઉનાં સામખિયાળીમાં રૂા. 1.10 લાખની  કિંમતની બેટરીઓની તસ્કરીના પ્રકારણમાં પોલીસે પાંચ શખ્સોની અટક કરી છે. આ મામલે...

 ગાંધીધામમાંથી 11 હજારની રોક્ડ સાથે નવ ખેલીઓ ઝડપાયા

copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ગાંધીધામના કાર્ગો આઝાદનગર નટવાસમાં જાહેરમાં પત્તા  ટીંચતા નવ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ મામલે...