Breaking News

ભુજ તાલુકાનાં ગામમાં યુવતીની છેડતી કરનાર શખ્સ વિરુદ્ધ પદ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ભુજના એક ગામની યુવતીની છેડતી કરનાર શખ્સ વિરુદ્ધ પદ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ બાબતે મળેલ માહિતી અનુસાર આરોપીએ...

ઘોડાસરના ફ્લેટના પહેલા માળે આવેલ મકાનમાં આગ ભભૂકી ઉઠી : સદભાગ્યે કોઈ જાનહાની નહીં

અમદાવાદ ખાતે આવેલ ઘોડાસરમાં પુષ્પક ફ્લેટના એક મકાનમાં વહેલી સવારના અરસામાં  ચા બનાવવા ગેસ ચાલુ કરતા જ આગ ફાટી નીકળી...

ગાંધીધામ ખાતે આવેલ મીઠી રોહરના એક વેપારી સાથે 25.60લાખની છેતરપિંડી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ગાંધીધામ ખાતે આવેલ  મીઠી રોહરમાં એક વેપારી સાથે રૂા. 25,60,360ની છેતરપિંડી થતાં દિલ્હીના બે વેપારી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં...

રાપર તાલુકાનાં ગેડી ગામના એક મકાનમાથી 30 હજારનો દારૂ પોલીસે જપ્ત કર્યો

રાપર તાલુકાનાં ગેડી ગામના મકાનમાથી 30 હજારનો દારૂ પોલીસે કબ્જે કર્યો છે. આ અંગે મળેલ માહિતી અનુસાર રાપરના ગેડી ગામમાં...

રાપર ખાતે આવેલ ગેડીમાં એક ભૂગર્ભ ટાંકામાંથી 81 હજારનો દારૂ ઝડપાયો

રાપર ખાતે આવેલ ગેડી ગામના એક મકાનના વરંડામાં ભૂગર્ભ ટાંકામાંથી કુલ કિ. 81,800નો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ અંગે...

ભુજમાથી 1.20 લાખની બાઈકની તસ્કરી થતાં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ભુજમાંથી 1.20 લાખની બાઇકની તસ્કરી થઈ હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર તુગા-...

લખપત ખાતે આવેલ ધારેશી-ઘડુલી વચ્ચે સર્જાયો અકસ્માત : 65 વર્ષીય આધેડ ઇજાગ્રસ્ત

 લખપત ખાતે આવેલ ધારેશીથી ઘડુલી હાઇવે માર્ગ પર અકસ્માત સર્જાયો હતો જેમાં 65 વર્ષીય આધેડને ઇજાઓ પહોંચતા સારવાર અર્થ હોસ્પિટલ...

ભુજમાથી 10,600ના મુદ્દામાલ સાથે સાથ ખેલીઓને ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ

ભુજમાથી ધાણીપાસાનો જુગાર રમતા સાત ખેલીઓને બી ડિવિઝન પોલીસે રોકડ રૂપિયા 10 હજાર સહીતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ...

46 હજારના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડતી અંજાર પોલીસ

copy image વીડી પુલિયા પાસેની બાવળની ઝાડીઓ વચ્ચેથી  46000ના મુદ્દામાલ સાથે અંજાર પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ અંગે...