Breaking News

લખપત ખાતે આવેલ જુણાચાય ગામમાં કુહાડીના ઘા મારી ગાયની હત્યા કરનાર આરોપી ઝડપાયો

લખપત ખાતે આવેલ જુણાચાય ગામમાં એક શખ્સે કુહાડીના ઘા મારી ગાયની હત્યા કરતા ગૌ પ્રેમીઓ રોષે ભરાયા છે. મળેલ માહિતી...

ભુજ ખાતે આવેલ લેરની સીમમાંથી 1,17,600ના  મુદ્દામાલ સાથે પાંચ જુગાર પ્રેમીઓને ઝડપી પાડતી પદ્ધર પોલીસ

ભુજ ખાતે આવેલ લેર સીમના વિસ્તારમાં આશાપુરા પર્ફોક્લે કંપની પાછળના ભાગે  આવેલા કોલીવાસમાં મોહન રમેશ કોળીના રહેણાંક ફળિયામાં ગંજીપાના વડે...

પાર્ક કરેલી કારના કાચ તોડી પાડવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

    ભુજમાં જિલ્લા પંચાયત સામે સૂરમંદિર સિનેમા પાછળના ભાગે આવેલ  રાજમહેલ હોટેલના પાર્કિંગમાં તેના માલિકે પોતાની કાર પાર્ક કરેલી...

ભુજ ખાતે આવેલ માધાપરમાથી છ જુગારપ્રેમીઓને પોલીસે ઝડપ્યા

ભુજ ખાતે આવેલ માધાપરના નવાવાસના એકતાનગરમાં ગત રાત્રે પાણીના ટાંકાની નજીક ધાણીપાસા વડે જુગાર રમતા 6 જુગાર પ્રેમીઓને રૂા. 10,300ના...

ભચાઉ ખાતે આવેલ લાકડિયામાં 11,200ના મુદ્દામાલ સાથે ત્રણ જુગારપ્રેમીઓ ઝડપાયા

ભચાઉ ખાતે આવેલ લાકડિયા ગામમાં નદીના કાંઠે ગત સાંજે પોલીસે દરોડો પાડી જાહેરમાં રૂપિયાની હાર જીતનો જુગાર રમતા 3 શખ્સોને...

માનકૂવામાં થયેલ અક્ટિવા ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલ્યો

એલસીબી ટીમ પેટ્રોલિંગ પર હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મુંદ્રાથી ભુજ તરફ બે શખ્સ ચોરી...

ચરસ મળવાનો સિલસિલો જારી, વધુ બે ચરસનાં પેકેટ મળી આવ્યા

માદક પદાર્થ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે વધુ બે ચરસના પેકેટ મળી આવ્યા. મળેલ માહિતી અનુસાર  કોરીક્રીક નજીક તેમજ...

42000ના મુદ્દામાલ સાથે 9 જુગારપ્રેમીઓ ઝડપી પાડતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ

ગાંધીધામ પોલીસ પેટ્રલિંગમાં હતી તે દરમીયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામ ખાતે આવેલ મહેશ્વરી નગર ચામુંડા માતાજીનાં...

અંજારમાથી કુલ 21000 ના મુદ્દામાલ સાથે 6 જુગારપ્રેમીઓ ઝડપાયા

અંજાર પોલીસ પેટ્રલિંગમાં હતી તે દરમીયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંજાર ખાતે આવેલ ખલીફા સોસાયટી કબીર મંદિર...

ભૂજ એ ડિવિઝન પોલીસ મથકે  અરજી આપવા આવેલ નશેડી શખ્સને ઝડપી પાડવામાં આવ્યો

ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપવા અર્થે આવેલ નશેડીને પોલીસે ઝડપી પાડ્યો હતો. મળેલ માહિતી અનુસાર  ગત મંગળવારે રાત્રે...