Breaking News

દરિયાઇ વિસ્તારમાંથી બિનવારસુ ચરસનાં 21 પેકેટ મળી આવ્યા

ગત દિવસે કોઠારા પોલીસ અને એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન દરિયાઇ વિસ્તારમાંથી વધુ 21 ચરસનાં પેકેટ બિનવારસુ હાલતમાં મળી...

રાપર ખાતે આવેલ ચિત્રોડ તેમજ કાનમેરની ત્રણ દુકાનોમાંથી શંકાસ્પદ હર્બલ ટોનિકની 89 બોટલ પોલીસે જપ્ત કરી

 રાપર ખાતે આવેલ ચિત્રોડ તેમજ કાનમેરની ત્રણ દુકાનોમાંથી શંકાસ્પદ હર્બલ ટોનિકની કુલ કિ. 8900ની 89 બોટલ પોલીસે કબ્જે કરી હતી....

બંધ ઘરમાંથી 25 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ભુજ ખાતે આવેલ ભાનુશાલીનગર પાછળના સરકારી વસાહતની કોલોનીમાંથી બંધ ઘરમાથી રોકડા રૂા. 25 હજારની  તસ્કરી થઈ હતી. આ બાબતે જયંતીલાલ રવજીભાઇ...

રહેણાક મકાનનો કબ્જો કરી મકાન માલિકને ધાક ધમકી કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ભુજના સરપટ નાકા બહાર આવેલા એક રહેણાક મકાનનો ગેરકાયદેસર કબ્જો કર્યા બાદ મકાન માલિકને ધમકી કરાતી હોવાથી  પશ્ચિમ કચ્છ પોલીસવડાને...

શ્રી કેરા કુંદનપર લેઉવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ દ્વારા સૈનિક કલ્યાણ ફંડમાં રૂ. પાંચ લાખનો ચેક અર્પણ કરાયો

યુદ્ધ હોય કે શાંતિ, આપણી સશસ્ત્ર સેનાઓ રાષ્ટ્રની સેવાઓ રાષ્ટ્રની સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપતી રહી છે. આપણી માતૃભૂમિના રક્ષણ...

ચેક પરત ફરતા કોર્ટે આરોપીને દંડ ફટકાર્યો

માંડવી ખાતે આવેલ આશીર્વાદ પેટ્રોલિયમના માલિક શાકીરહુશેન મહમદઅલીને ચેક રકમ રૂા. 5,16,000નો શિવજી પૂંજા સંગાર દ્વારા અપાયો હતો, જે ચેક...

રાપર ખાતે આવેલ આડેસર પાસેથી કારમાંથી કુલ કી. પપ,000 ની નશાકારક શંકાસ્પદ હર્બન ટોનિકની પપ0 બોટલ મળી આવતા ચકચાર

રાપર ખાતે આવેલ આડેસર ગામના બસ સ્ટેન્ડ નજીક એક કારમાંથી પોલીસે નશાકારક શંકાસ્પદ રૂા. પપ,000 ની હર્બલ ટોનિકની પપ0 બોટલ...

ઘરના કલેશએ હિસંક રૂપ ધારણ કર્યું : પુત્રવધૂએ સાસુનું ગળું દબાવી માર માર્યો

ભુજ ખાતે આવેલ સંજોગનગરમાં ગૃહ કલેશમાં પુત્રવધૂએ સાસુનું ગળું દબાવી માર માર્યો હતો જેના કારણે તેને સારવાર અંગે હોસ્પિટલ લઈ...

પદ્ધર પોલીસે શંકાસ્પદ બાઈક સાથે ધાણેટીના શખ્સને ઝડપી પાડ્યો

પદ્ધર પોલીસે ધાણેટીના એક યુવકને ચોરી કે છળકપટથી હાસિલ કરેલ બાઈક સાથે ઝડપી પાડ્યો હતો. મળેલ માહિતી અનુસાર પદ્ધર પોલીસની ટીમ...

ગાંધીધામ ખાતે આવેલ હાજીપીર હોટેલ પાછળથી કુલ કિ. 42,200ના મુદામાલ સાથે 5 જુગારપ્રેમીઓ ઝડપાયા

ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, હાજીપીર હોટેલ પાછળ જાહેર જગ્યામાં અમુક ઈશમો...