Breaking News

માંડવી ખાતે આવેલ મોટી ભાડઈમાં દીવાલ બનાવવાના મામલે ત્રણ શખ્સોએ ધોકાથી માર માર્યો : પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

માંડવી ખાતે આવેલ મોટી ભાડાઈમાં બાઈક પર જતા ફરિયાદીને આરોપીઓએ ઉભા રખાવી દીવાલ બનાવવા મુદ્દા અંગે ગાળો બોલી ધોકા વડે...

અબડાસાના બળાત્કાર કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હૂકુમ કોર્ટે જાહેર કર્યો

  લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ ગુજારાયાના ચકચારી કેસમાં આરોપીની જામીન અરજી કોર્ટે નામંજૂર કરેલ હતી. અબડાસા ખાતે આવેલ ગામમાં...

લખપતના લોકો 16 લાખની ઓનલાઇન ઠગાઇનો શિકાર બન્યા

 ઓનલાઇન ઠગાઇનો અનેક લોકો ભોગ બન્યાનો કિસ્સો સામે આવતાં લખપત તાલુકામાં ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. મળેલ માહિતી અનુસાર જાણીતી...

ભુજના યુવાનને  ભીવંડીમાં 4.55 લાખના મેફેડ્રોન કેફીદ્રવ્ય સાથે ઝડપી પાડવામાં આવ્યો

ભુજનો અસલમ અબ્દુલકાદીર સમા નામના  યુવાનને ભીવંડીમાં 4.55 લાખના મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આ યુવક અહીંના ડ્રગ...

ભચાઉ પાસે આવેલ અણુશક્તિ કોક કંપની પાછળ ઝાડીમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા : આઠ ફરાર

ભચાઉ નજીક આવેલ અણુશક્તિ કોક કંપની પાછળ બાવળની ઝાડીમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા હતા, જ્યારે આઠ શખ્સ નાસી છૂટ્યા...

ભડલી-થરાવડા દસ્તાવેજ કેસમાં સબ રજિસ્ટ્રાર દોષમુક્ત જાહેર કરાયો

કચ્છભરના મહેસૂલી તંત્રમાં ભારે ચર્ચાસ્પદ બનેલો ભડલી-થરાવડાના બોગસ વેચાણ દસ્તાવેજ પ્રકરણના ફોજદારી કેસમાં આધાર-પુરાવાઓને ધ્યાનમાં રાખીને  ભુજની કોર્ટ દ્વારા નખત્રાણાના...

હવાલા કૌભાંડમાં કાસેઝના ઉદ્યોગકારની ઈ.ડી. દ્વારા કરાઈ ધરપકડ

  કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન ખાતે સિલિન્ડર એક્સપોર્ટ કરતા એકમના  માલિકે આચરેલા હવાલા કાંડમાં કંપનીના ડાયરેક્ટરની એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા અટક કરવામાં આવેલ...

કાંસેઝના બંધ ગોદામમાંથી સોપારીનો જથ્થો મળી આવતા ચકચાર

કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનની આયાતકાર પેઢીઓ દ્વારા આયાત કરવામાં આવેલ કન્ટેનરોમાંથી મુંદરા બંદરેથી સોપારનો જથ્થો  નીકળી પડ્યો છે તેમજ હજુ આવા...

૧૯૭૧ના યુધ્ધમાં ભારતને હરાવવાના સપના જોતા પાકિસ્તાનને માધાપરની એ..પરિણીતાઓએ રન-વે બનાવી ધુળ ચટાડી હતી

દેશની માટી માટે પોતાના માથાની પણ પરવા ન કરનાર સરહદી કચ્છના ભુજ તાલુકાના માધાપર ગામની વીરાંગનાઓ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ...

નખત્રાણા ખાતે આવેલ ચાવડકામાંથી 12 લાખનો દારૂ ઝડપાયો

નખત્રાણા ખાતે આવેલ ચાવડકા ગામમાં ઘરના ટાંકામાં રાખવામા આવેલ રૂા. 12,13,320ના વિદેશી દારૂની 270 પેટી સહિત 14,93,320નો મુદ્દામાલ ગાંધીનગરથી આવેલી...