Breaking News

માંડવી ખાતે આવેલ મોટી સાંભરાઈમાથી નવ જુગારપ્રેમીઓને ઝડપી પાડતી ગઢશીશા પોલીસ  

માંડવી ખાતે આવેલ મોટી સાંભરાઈમાં ગત દિવસે રાત્રે જાહેરમાં બસ સ્ટેશન નજીક તીનપત્તી વડે જુગાર રમતા અરવિંદ બાનાલાલ મહેશ્વરી, રામજી...

ગાંધીધામ તાલુકાનાં જવાહરનગરમાથી પાંચ ખેલીઓ ઝડપાયા

 ગાંધીધામ ખાતે આવેલ જવાહરનગર પાસે ગંજીપાના વડે જુગાર રમતા પાંચ જુગાર પ્રેમીઓને ઝડપી પાડવામાં આવ્યા. મળેલ માહિતી  અનુસાર ગાંધીધામ ખાતે...

રાપર ખાતે આવેલ આડેસર-માખેલ વચ્ચે 31 હજારના સામાનની તસ્કરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

રાપર ખાતે આવેલ આડેસર-માખેલ રોડ એકલવાંઢ જવાના માર્ગની સામે નવી બનતી હોટેલ નજીકથી કુલ રૂા. 31,000ના ચણતરના સામાનની તસ્કરી થઇ...

ભુજમાં સરકારી મહિલા તબીબે જુનિયર કલાર્ક તરીકે રાખેલા પતિ નાણાં પચાવી જતાં ફરિયાદ નોંધાઈ

   ભુજ શહેરના અર્બન હેલ્થ સેન્ટર ત્રણના ડો. વૈશાલી ડાભીએ જુનિયર કલાર્ક  તરીકે આઉટસોર્સથી રાખેલા પતિ કમલેશ ડાભીએ હાજરીપત્રકમાં મયૂર ચાવડા...

ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની કેદ તથા રૂા. 20,75,052 વળતરનો હૂકુમ : આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરતા અગાઉનો ચુકાદો કાયમ રાખવાનો નિર્ણય

  ગાંધીધામ ન્યાયાલયમાં આઠેક વર્ષ પૂર્વે ચેક પરત થવાના કેસમાં કોર્ટએ આરોપીને એક વર્ષની કેદ તથા રૂા. 20,75,052 વળતર પેટે...

રાપરથી માતાના મઢ તરફ  જતી એસ.ટી.ના ચાલકે દારૂ પી બસ દોડાવતાં મુસાફરોનો જીવ તાળવે ચોંટયો : નાસી છૂટલ બસ ચાલકને નખત્રાણા પોલીસે ઝડપી પાડ્યો

રાપરથી માતાના મઢ રૂટમાં જતી એસ.ટી. બસના ચાલકે પીધેલી હાલતમાં બસ ચલાવતાં 40 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. મંજલથી દારૂ...

બારોઇ રોડ પરથી ગેરકાયદેસર રીતે ભરેલ આઠ ટન રેતીના  ટ્રેકટર સહિત બે શખ્શ ઝડપાયા

બારોઇ રોડ પરથી ગેરકાયદેસર રીતે આઠ ટન રેતી ભરેલા બે ટ્રેકટરોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. બારોઇ...

ગાંધીધામ નજીક આવેલ જવાહરનગરમાથી  29750 ના મુદ્દામાલ સાથે  5 જુગારી ઝડપાયા

ગાંધીધામ પાસે જવાહરનગર સીમમાં જુગટું રમી રહેલા 5 સ્ખ્શોને સ્થાનિક પોલીસે કુલ રૂ.29,750 રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા. એ-ડિવિઝન...

ગાંધીધામ ખાતે આવેલ કિડાણા ગામમાં પોલીસ મથકોની જુદી જુદી ટીમો દ્વારા  સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી : 93 ઇસમની તપાસ

ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં આવતા અને સંવેદનશીલ ગણાતા કિડાણા ગામમાં તમામ પોલીસ મથકોની જુદી જુદી ટીમો દ્વારા  સરપ્રાઇઝ ચેકિંગ...

મુન્દ્રામાં ત્રણ અલગ અલગ વ્યક્તિઓને મોટા વળતરની લાલચ આપી 33.54 લાખણી છેતરપિંડી થતાં પોલીસ ફરિયાદ નોધાઈ

મુન્દ્રા ખાતે અગાઉ પણ ઠગાઈના મામલે ચર્ચામાં આવેલી પ્રયાસનિધિ પેઢીના સંચાલકોએ તગડા વળતરની લાલચ આપી અલગ અલગ ત્રણ વ્યક્તિઓને 33.54...