ભુજ તાલુકાના ઢોરી પાસે ખનિજ ચોરી બાબતે ટોળાએ વાહન પર ધોકા ફટકારતા માધાપર પોલીસ મથકે ફરિયાદ નોધાઇ છે.
સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો, RTI એકિટવિસ્ટ હુશેન થેબા ગત બુધવારે ભુજ તાલુકાના ઢોરી ગામની સીમ વિસ્તારમાં તેમના સાથીદાર...
સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો, RTI એકિટવિસ્ટ હુશેન થેબા ગત બુધવારે ભુજ તાલુકાના ઢોરી ગામની સીમ વિસ્તારમાં તેમના સાથીદાર...
ગાંધીધામમાં એક યુવકના ઘરના ગેટની અંદર આવી 2 શખ્સોએ યુવક સાથે ઝપાઝપી કરી બંદૂક વડે ફાયરિંગ કરી, ઇજા પહોચાડી યુવક...
ભીરંડિયારાથી ખાવડા જતાં રોડ પર આવેલ ભીરંડિયારા ટોલનાકા પાસે આવેલ આંટી પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે ચાર ભેંસને અડફેટે લેતા...
માધાપર પોલીસ પ્રોહીબિશનની ગેરકાયદેસર થતી પ્રવૃતિને ડામવા પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન લોરીયા ગામમાં આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી...
*કચ્છનાં આર્થિક પાટનગર ગાંધીધામ માં સમી સાંજે ફાયરિંગ અને લૂંટની ઘટના નાં પગલે ચકચાર**પૂર્ણિમા આંગડિયા નાં સંચાલક ઉત્તમ પ્રજાપતિ મોડી...
પૂર્વ કચ્છમાં વાતવરણમાં પલ્ટોરાપરના ભીમાસર વરસાદી ઝાપટાકડકડતી ઠંડી વચ્ચે વરસાદનું આગમનકમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફેલાયુંગુજરાતના અનેક વિસ્તારોમાં આજ...
કચ્છ બોર્ડર રેન્જ આઈજીના ઘરમાં હવે લોખંડના સળિયા ભરેલું ટ્રેલર ઘુસી ગયું પ્રાંગણની દીવાલ તોડીને ટ્રેલર અંદર ઘુસી ગયું મહિના...
ગાંધીધામ રેલવે પીટ લાઇન પાસે સૂકા ઝાડમાં લાગેલી આગ બૂઝાવી રહેલા રેલવે કર્મીના હાથમાં રહેલી ફાયર સેફ્ટી બોટલ ફાટતાં ગંભીર...
જેમાં ઘટનાસ્થળે જ હર્ષ દાવડા નામના યુવાનનું મોત નીપજ્યું હતું. ઓવરબ્રિજ નજીક મહાનગરપાલિકા દ્વારા રસ્તા પર કામગીરી ચાલી રહી છે....
ગાંધીધામ સંકુલમાં છેલ્લા લાંબા સમયથી બેરોકટોક રીતે દબાણની પ્રવૃત્તિ' વધી રહી છે. આ ગેરકાયદેસરની ગતિવિધિ ઉપર નિયંત્રણ લાદવા માટે ડીપીએ...