Breaking News

આબડાસા ખાતે આવેલ ડુમરામાં પુત્રવધુના  ત્રાસ કારણે સસરાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

અબડાસા ખાતે આવેલ ડુમરા ગામે પુત્રવધુએ મિલકતમા ભાગ બાબતે સસરા સાથે અવારનવાર ઝઘડા કરી ત્રાસ આપવાના કારણે  સસરાએ કંટાળીને આપઘાત...

જોખમ ખેડવાના શોખીન બનેલ કિશોરના શોખને પોલીસે ઠેકાણે લાવી કાયદાનું ભાન કરાવ્યુ  

ગાંધીધામ શહેરના જાહેર માર્ગ ઉપર બાઇક સ્ટન્ટ કરી વિડીયો વાયરલ કરનાર કિશોર તેમજ તેને વાહન આપનાર તેના મિત્ર બન્નેને જિલ્લા...

રાજકોટ ખાતે રહેતી 2 કિશોરી ઘર છોડી ગાંધીધામ આવેલી જેને 181 ટિમ દ્વારા સલામત આશ્રય અપાયો

ગુજરાત બહારના  અને હાલમાં  રાજકોટ ખાતે રહેતી બે સગીર દિકરીઓના પ્રેમ સંબંધની જાણ માતા પિતાને થતાં બન્ને દિકરીઓ ઘર છોડીને...

સુરતમાં આવેલ હજીરા સુંવાલી બીચના દરિયા કિનારે બિનવારસી 4 કરોડના ચરસનો મોટો જથ્થો મળી આવતા પોલીસ બની  સતર્ક : 40થી વધુ પોલીસકર્મી દ્વારા સર્ચ ઓપરેશન, બીચના 4 કિમી વિસ્તારના ઝાડી-ઝાંખરામાં જઈ તપાસ કરવામાં આવી

ભુજ ખાતે આવેલ જી.કે.ના ગ્રાઉન્ડ ફ્લોરમાં ડાયાલિસિસ સેવા શરૂ થતાં દર્દીઓને રાહત અનુભવાઈ

ભુજ ખાતે આવેલ જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં ડાયાલિસિસના દર્દીઓને વધુ સગવડ પ્રાપ્ત થાય તે બાબતે ડાયાલિસિસ સેન્ટર ઉપરના માળેથી ગ્રાઉન્ડ ફ્લોર...

ગાંધીધામ કાસેઝમાં આવેલ કંપનીમાં લાગેલી  આગ અંગે દિવસ બાદ પોલીસ મથકે નોંધ કરાઈ

ગાંધીધામ શહેરના કાસેઝમાં આવેલી કંપનીના એક યુનિટમાં લાગેલી આગની ઘટના અંગે દશ દિવસ પશ્ચાત પોલીસ મથકે નોંધ કરવામાં આવેલ હતી....

ભુજના જેષ્ઠાનગરમાં ગેસના બાટલાની ચોરી કરતા  શખ્સની રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો

ભુજ શહેરના જેષ્ઠાનગરના વાઘેશ્વરી ચોકમાં વહેલી સવારના અરસામાં  ગેસના બાટલાની ચોરી કરવાનો પ્રયાસ કરતો શખ્સ રંગેહાથ પકડાઈ ગયો હતો. આ...

ભુજ તાલુકાનાં માધાપરમાં આવેલ ભાદરકા સોસાયટીમાંથી ત્રણ જુગાર પ્રેમી ઝડપાયા

ભુજ ખાતે આવેલ માધાપરની ભાદરકા સોસાયટીમાંથી તીનપત્તીનો જુગાર રમતા ત્રણ સખસોને ઝડપી પાડવામાં આવ્યા હતા. મળેલ માહિતી અનુસાર  જૂનાવાસ ભાદરકા...

માંડવીના દુર્ગાપુરમાંથી છ જુગાર પ્રેમીઓને ઝડપી પાડતી માંડવી પોલીસ

ગત દિવસે બપોરના અરસામાં માંડવી તાલુકાના દુર્ગાપુરમાં ઇન્દીરાવાસની શેરીમાં ગોળ કુંડાળું કરી તીનપત્તીનો જુગાર રમતા આદમ અદ્રેમાન શેખજાદા, નાનજી જુમા...

રાધનપુર મામલતદાર કચેરી પાટણ ખાતે સોલવંશી દાખલો કાઢી આપવા 12 હજારની લાંચ મગાતાં તલાટી અને વકીલને પકડી પાડવામાં આવ્યા

રાધનપુર મામલતદાર કચેરી પાટણ ખાતે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ સફળ છટકામાં તલાટી તેમજ વકીલને ઝડપી પાડયા હતા. ફરિયાદીના મામાની ગાડી છોડાવવા...